Vidyasahayak Bharti merit list 2022 વિદ્યાસહાયક ભરતી મેરીટ લીસ્ટ 2022 Vidyasahayak Bharti merit list 2022 Notification vsb.dpegujarat.in full Detail

By | December 13, 2022

Vidyasahayak Bharti merit list 2022: વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા vsb.dpegujarat.in: Gujarat Vidyasahayak Bharti વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨ માટે ૨૬૦૦ જગ્યાઓ પર ઘટ અને સામાન્ય ની ભરતીના ફોર્મ ઓકટોબર માસમા ભરાયેલા હતા. જેની પ્રોવિઝનલ મેરીટ યાદિ આજે વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવશે..Gujarat Vidyasahayak Bharti at http://vsb.dpegujarat.in/

સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી

TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.

વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા http://vsb.dpegujarat.in/

નોકરીનો પ્રકારસરકારી
પોસ્ટનું નામશિક્ષક ભરતી (વિદ્યાસહાયક)
કુલ જગ્યા૨૬૦૦
ભરતી ના પ્રકારવિદ્યાસહાયક ઘટની ભરતી
વિદ્યાસહાયક સામાન્ય ભરતી
ઓફીસીયલ વેબસાઇટvsb.dpegujarat.in
ફોર્મ ભરવાની તારીખટુંક સમયમા જાહેર થશે.
વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા

Read Also: આ પણ વાંચો:

Vidyasahayak Bharti 2600 posts વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓની ભરતી સાથે સંકળાયેલા સામાન્ય પ્રશ્નો

  • વિદ્યાસહાયક ઘટની ભરતી
  • વિદ્યાસહાયક સામાન્ય ભરતી
  • વિદ્યાસહાયક ભરતી ફોર્મ ભરવાની તારીખ
  • વિદ્યાસહાયક ભરતી કુલ જગ્યાઓ
  • વિદ્યાસહાયક ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
  • વિદ્યાસહાયક ભરતી વય મર્યાદા Age Limit
  • વિદ્યાસહાયક ભરતી મેરીટ લીસ્ટ
  • વિદ્યાસહાયક ભરતી રીસેવીંગ સેન્ટર લીસ્ટ
  • વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટ
  • વિદ્યાસહાયક ભરતી કટ ઓફ મેરીટ
  • વિદ્યાસહાયક ભરતી ફોર્મ ભરવાની સૂચનાઓ pdf
  • વિદ્યાસહાયક ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ
વિદ્યાસહાયક ભરતી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ
(સામાન્ય ભરતી)
અહીં ક્લિક કરો
વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબ સાઈટઅહીં ક્લિક કરો
TET HTAT GURU હોમપેજઅહીં ક્લિક કરો
Vidyasahayak Bharti merit list 2022
Vidyasahayak Bharti merit list 2022

શિક્ષકોની 2600 જગ્યાઓની ભરતી વારંવાર પુછાતા પ્રશ્નો

શિક્ષકોની કેટલી જગ્યાઓની ભરતીની જાહેરાત કરશે?

  • શિક્ષકોની 2600 જગ્યાઓની ભરતીની જાહેરાત કરશે

શિક્ષકોની ભરતીના ક્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થશે?

  • સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

TETની પરીક્ષા ક્યારે લેવાશે?

  • સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.

શિક્ષકોની ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે?

  • જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *