વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા vsb.dpegujarat.in: Gujarat Vidyasahayak Bharti મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષકોની 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.Gujarat Vidyasahayak Bharti at http://vsb.dpegujarat.in/
સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી
TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.
વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા http://vsb.dpegujarat.in/
નોકરીનો પ્રકાર | સરકારી |
પોસ્ટનું નામ | શિક્ષક ભરતી (વિદ્યાસહાયક) |
કુલ જગ્યા | ૨૬૦૦ |
ભરતી ના પ્રકાર | વિદ્યાસહાયક ઘટની ભરતી |
વિદ્યાસહાયક સામાન્ય ભરતી | |
ઓફીસીયલ વેબસાઇટ | vsb.dpegujarat.in |
ફોર્મ ભરવાની તારીખ | ટુંક સમયમા જાહેર થશે. |
Read Also: આ પણ વાંચો:
- PM YASASVI PM યસસ્વિ શિષ્યવૃતિ યોજના ૨૦૨૨
- JNV Admission class 9 :જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24
- જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો એક જ મિનિટમાં
Vidyasahayak Bharti શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાતના અંશો
- મને સોંપેલા વિભાગમાં અનેક નિર્ણયો કર્યા છે.
- રાજ્યના 3300 શિક્ષકોની ભરતી પણ રાજ્ય સરકારે કરી.
- શિક્ષક ભાઈઓ-બેનો અમારો પરિવાર છે.
- 5360 શિક્ષકોની જગ્યાઓ ભરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો.
- ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ શરૂ કરીશુ.
- TETની પરીક્ષાને લઇ શિક્ષણમંત્રીનું મોટું નિવેદન.
- 3 વર્ષથી TETની પરીક્ષા લેવાઇ નથી.
- જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરીશું.
- સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરીશું.
- આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું.
વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબ સાઈટ | અહીં ક્લિક કરો |
TET HTAT GURU હોમપેજ | અહીં ક્લિક કરો |

શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતી વારંવાર પુછાતા પ્રશ્નો
શિક્ષકોની કેટલી જગ્યાઓની ભરતીની જાહેરાત કરશે?
- શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત કરશે
શિક્ષકોની ભરતીના ક્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થશે?
- સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
TETની પરીક્ષા ક્યારે લેવાશે?
- સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.
શિક્ષકોની ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે?
- જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે
Pingback: TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી સીલેબસ મોડેલ પેપરો TET પરીક્ષા જુના પેપરો - TETHTATGURU