TET EXAM DAILY ONLINE QUIZ NO.1 શૈક્ષણિક મનોવિજ્ઞાન

By | October 23, 2022

TET EXAM DAILY ONLINE QUIZ: TET પરીક્ષાની તૈયારી માટે દરરોજ ઓનલાઇન ક્વિઝ મૂકવામાં આવશે. જે આપને આવનારી TET પરીક્ષામા ખૂબ જ ઉપયોગી બનશે.

TET EXAM DAILY ONLINE QUIZ

TET (Teacher Eligibility Test) 2022 is the minimum criteria to become a government teacher in Gujarat state Primary schools. TET is necessary to clear for all those candidates who want to become the government teacher.

Find out who called you or send you text messages immediately even before you take a look at your phone with our smart caller ID display system.

• Identify unknown numbers and callers ID who are not on your Contact list with our Caller ID function.

• Our incoming message announcer & SMS announcer it’s the the most user friendly for Android users

• Turn ON or OFF our caller announcer function as you like. Customize it 100%

• Built in Caller ID function to identify unknown callers & text message senders.

• Options to save and call back Missed Call numbers, Completed Call numbers, and No Answer call numbers.

TET પરીક્ષા તૈયારી ઉપયોગી અન્ય મટીરીયલ્સ

TET EXAM DAILY PDF QUIZCLICK HERE
Caller Name Announcer app :
ફોન આવે તો નામ બોલતી એપ
CLICK HERE
TET પરીક્ષા તૈયારી માટે whatsapp group જોઇન કરોCLICK HERE
984

TET DAILY ONLINE QUIZ NO.1 EDUCATIONAL PSYCHOLOGY

TET પરીક્ષા ની તૈયારી માટે દરરોજ આવી ઓનલાઇન ક્વિઝ અને PDF ક્વિઝ મેળવવા અમારા whatsapp Group મા જોઇન થવા અહિં ક્લીક કરો.

1 / 20

રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય ?

2 / 20

વિચાર સર્જનની પ્રવિધિ કયા મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી ?

3 / 20

ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ કયા પ્રકારની છે ?

4 / 20

દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ કયા પ્રકારની ક્સોટીઓ  છે ?

5 / 20

ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ કેવા પ્રકારની કસોટીઓ આપી હતી ?

6 / 20

મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ?

7 / 20

સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય ?

8 / 20

૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા કઇ હશે ?

9 / 20

 અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કઇ છે ?

10 / 20

અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ?

11 / 20

બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર કોણે તૈયાર કર્યું હતુ ?

12 / 20

 ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને કયા વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો  પ્રારંભ કર્યો હતો ?

13 / 20

બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો ?

14 / 20

માનવપ્રેરણા નો સિધ્ધાંત કયા મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો ?

15 / 20

નીચેનામાથી કયા સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય ?

16 / 20

નીચેનામાથી કયા વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય ?

17 / 20

શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે કયા મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે ?

18 / 20

પીયાજેના મત અનુસાર કઇ અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે ?

19 / 20

શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે ?

20 / 20

કઇ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *