TET EXAM DAILY ONLINE QUIZ NO.5 શૈક્ષણિક મનોવિજ્ઞાન

By | November 4, 2022

TET EXAM DAILY ONLINE QUIZ NO.5 શૈક્ષણિક મનોવિજ્ઞાન:

TET EXAM DAILY ONLINE QUIZ NO.5: TET પરીક્ષાની તૈયારી માટે દરરોજ ઓનલાઇન ક્વિઝ મૂકવામાં આવશે. જે આપને આવનારી TET પરીક્ષામા ખૂબ જ ઉપયોગી બનશે.

TET EXAM DAILY ONLINE QUIZ NO.5

Spoken english is an app that will help you for fluency in english within 30 days.
For learning english, you have to read a lot. Read all of the contents of this app thoroughly. Other than reading, the best and perhaps the only way to increase your fluency in english, is to practice speaking and writing as much as you can.
This app contains many conversations from our daily life. These conversations are based on different forms of tenses and prepositions. We have tried to include those examples where people usually suffer to communicate.

TET EXAM DAILY ONLINE QUIZ NO.5
TET EXAM DAILY ONLINE QUIZ NO.5

TET પરીક્ષા તૈયારી ઉપયોગી અન્ય મટીરીયલ્સ

TET EXAM DAILY PDF QUIZCLICK HERE
Caller Name Announcer app :
ફોન આવે તો નામ બોલતી એપ
CLICK HERE
TET પરીક્ષા તૈયારી માટે whatsapp group જોઇન કરોCLICK HERE
225

TET DAILY ONLINE QUIZ NO.5

TET પરીક્ષા ની તૈયારી માટે દરરોજ આવી ઓનલાઇન ક્વિઝ અને PDF ક્વિઝ મેળવવા અમારા whatsapp Group મા જોઇન થવા અહિં ક્લીક કરો.

1 / 20

પોતાના વિશીષ્ટ ગુણોની ઓળખ,પોતાની ઓળખ અંગેની માન્યતાઓ,વિચારો લાગણીઓના સમૂહને શું કહે છે ?

2 / 20

આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં કોહલરે કોના પર પ્રયોગ કર્યો હતો ?

3 / 20

આંતરસૂઝ દ્વારા અધ્યયન ના પ્રણેતા કયા વૈજ્ઞાનીકો હતા ?

4 / 20

કોહલર,કોફકા અને વર્ધેમર નામના વૈજ્ઞાનીકો કઇ વિચારધારા ધરાવતા હતા ?

5 / 20

ઉપનિષદ પરંપરામા શેના પર વધૂ ભાર મૂકવામા આવતો હતો ?

 

6 / 20

ધ્યાન વિસ્તાર માટેનો સૌ પ્રથમ પ્રયોગ કયા મનોવૈજ્ઞાનીકે કર્યો હતો ?

7 / 20

ધ્યાન વિસ્તારનું માપન કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?

8 / 20

કયા મનોવૈજ્ઞાનીકે વ્યુત્ક્રમ્ય આકૃતી વડે ધ્યાન વિચલનનો પ્રયોગ કર્યો હતો ?

9 / 20

ગીલફર્ડે રસના કુલ કેટલા ક્ષેત્રો બતાવ્યા છે ?

10 / 20

રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય ?

11 / 20

વ્યવહારવાદીઓ કેવા પ્રકારની શિસ્તના હિમાયતી હતા ?

12 / 20

નીચેનામાથી કોની પદ્ધતિ વ્યવહારવાદ પર આધારીત છે ?

13 / 20

વ્યવહારવાદની એક મોટી ભેટ પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોન છે

14 / 20

વ્યવહારવાદ કઇ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે ?

15 / 20

વ્યવહારવાદ અધયયનમાં કોની સક્રિય ભાગિદારીને મહત્વ આપવાનું સૂચન કરે છે ?

16 / 20

નીચેનામાથી કયો વિષય ન શીખવવાની વ્યવહારવાદ હિમાયત કરે છે ?

17 / 20

નીચેનામાથી કયો સિદ્ધાંત વ્યવહારવાદ અનુસાર અભ્યાસક્રમ રચવામાં સક્ષમ નથી ?

18 / 20

વ્યવહારવાદ અનુસાર અભ્યાસક્રમ કેવો ન હોવો જોઇએ ?

19 / 20

યુવાનોને અધોગતિ તરફ લઇ જનાર નાસ્તિકનું બિરૂદ કોને મળ્યું હતું?

20 / 20

 "શિક્ષણ એટલે અનુભવોનું સતત થતું પુનઃ નિર્માણ" - આ વિધાન કયા વાદનું સમર્થન કરે છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *