TET EXAM DAILY ONLINE QUIZ NO.4 શૈક્ષણિક મનોવિજ્ઞાન

By | October 26, 2022

TET EXAM DAILY ONLINE QUIZ NO.4 શૈક્ષણિક મનોવિજ્ઞાન:

TET EXAM DAILY ONLINE QUIZ NO.4: TET પરીક્ષાની તૈયારી માટે દરરોજ ઓનલાઇન ક્વિઝ મૂકવામાં આવશે. જે આપને આવનારી TET પરીક્ષામા ખૂબ જ ઉપયોગી બનશે.

TET EXAM DAILY ONLINE QUIZ NO.4

Spoken english is an app that will help you for fluency in english within 30 days.
For learning english, you have to read a lot. Read all of the contents of this app thoroughly. Other than reading, the best and perhaps the only way to increase your fluency in english, is to practice speaking and writing as much as you can.
This app contains many conversations from our daily life. These conversations are based on different forms of tenses and prepositions. We have tried to include those examples where people usually suffer to communicate.

TET પરીક્ષા તૈયારી ઉપયોગી અન્ય મટીરીયલ્સ

TET EXAM DAILY PDF QUIZCLICK HERE
Caller Name Announcer app :
ફોન આવે તો નામ બોલતી એપ
CLICK HERE
TET પરીક્ષા તૈયારી માટે whatsapp group જોઇન કરોCLICK HERE

389

TET DAILY ONLINE QUIZ NO.4

TET પરીક્ષા ની તૈયારી માટે દરરોજ આવી ઓનલાઇન ક્વિઝ અને PDF ક્વિઝ મેળવવા અમારા whatsapp Group મા જોઇન થવા અહિં ક્લીક કરો.

1 / 20

વિદ્યાર્થી ના વ્યક્તિગત તફાવતો સંતોષવા માટે નીચેનામાથી કઇ પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે ?

2 / 20

બુદ્ધિઆંક શોધવા માટે માનસિક વય અને શારીરિક વયના ગુણોતરને કઇ સંખ્યા વડે ગુણવામાં આવે છે ?

 

3 / 20

કેળવણીની દ્વિધ્રુવીય પ્રક્રિયામાં એક છેડે શિક્ષણ અને સામે છેડે શું હોય છે ?

4 / 20

NCTE નીચેનામાથી કેવી શિક્ષણ સંસ્થાઓને મંજૂરી આપે છે ?

5 / 20

GCERT નું  મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે ?

6 / 20

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અંગ્રેજીમા કયા ટૂંકા નામે ઓળખવમા આવે છે ?

7 / 20

શિક્ષણકાર્ય વધૂ અસરકારક કઇ ભાષામાં શિક્ષણ આપી બનાવી શકાય ?

8 / 20

નીચેનામાથી કયું શૈક્ષણીક સાધન વાપરવું સહેલું અને કિંમતમા સસ્તુ છે ?

9 / 20

વર્ગમાં શિસ્ત રાખવા માટે નીચેનામાથી શું જરૂરી છે ?

10 / 20

જીવનમાં સફળતા મેળવવા નીચેનામાથી કઇ બાબત આવશ્યક છે ?

11 / 20

પ્લે કાર્ડ ગોઠવી ચોક્કસ આકાર બનાવવો- આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણી શકાય ?

12 / 20

બુદ્ધિનો આધાર નીચેનામાથી શેના પર રહેલો છે ?

13 / 20

પરીક્ષામાં નાપાસ થનાર મયંક રૂમમાં ભરાઇને બેસી રહે છે ? -- આ કઇ બચાવ પ્રયુક્તિ છે ?

14 / 20

જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક ૧૦૦ હોય તેને કેવો વિદ્યાર્થી ગણી શકાય ?

15 / 20

ગુજરાતી ભાષામાં અભિરૂચી સંશોધનીકાના રચયીતા કોણ છે ?

16 / 20

ભણવામાં ઓછા ગુણ લાવતો કિશોર રમતમાં ખીલી ઉઠે છે. - આ કઇ બચાવ પ્રયુક્તિ છે ?

17 / 20

NCERT નું વડુ મથક કયા શહેરમાં આવેલું છે ?  

18 / 20

વિશ્વભરમાં જાણીતી અભિરૂચી સંશોધનીકા કઇ છે ?

19 / 20

આધ્યાત્મીક બુદ્ધિઆંક માટે કયો અંગ્રેજી સંકેત વપરાય છે ?

20 / 20

EQ એટલે શુ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *