TET EXAM DAILY ONLINE QUIZ NO.2 શૈક્ષણિક મનોવિજ્ઞાન

By | October 23, 2022

TET EXAM DAILY ONLINE QUIZ NO.2: TET પરીક્ષાની તૈયારી માટે દરરોજ ઓનલાઇન ક્વિઝ મૂકવામાં આવશે. જે આપને આવનારી TET પરીક્ષામા ખૂબ જ ઉપયોગી બનશે.

TET EXAM DAILY ONLINE QUIZ NO.2

Welcome to Caller Name Announcer: Hands-Free Pro,an app that announces the caller name the instant you receive an incoming call or text messages. This is a powerful announcer app to help you drive safely & helps you interact with the device in situations when you’re physically limited.

TET પરીક્ષા તૈયારી ઉપયોગી અન્ય મટીરીયલ્સ

TET EXAM DAILY PDF QUIZCLICK HERE
Caller Name Announcer app :
ફોન આવે તો નામ બોલતી એપ
CLICK HERE
TET પરીક્ષા તૈયારી માટે whatsapp group જોઇન કરોCLICK HERE
TET EXAM DAILY ONLINE QUIZ NO.2
TET EXAM DAILY ONLINE QUIZ NO.2
741

TET DAILY ONLINE QUIZ NO.2 EDUCATIONAL PSYCHOLOGY

TET પરીક્ષા ની તૈયારી માટે દરરોજ આવી ઓનલાઇન ક્વિઝ અને PDF ક્વિઝ મેળવવા અમારા whatsapp Group મા જોઇન થવા અહિં ક્લીક કરો.

1 / 20

પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે ?

2 / 20

કેળવણી એ આડંબર વિનાની હોવી જોઇએ આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે ?

3 / 20

પ્રકૃતિવાદની વિચારધારા કોને સમજવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે ?

4 / 20

શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે ?     

5 / 20

શિક્ષણમાં પ્રસ્નોતરી પદ્ધતિના જનક કોણ છે ?

6 / 20

આદર્શવાદ અનૂસાર નીચેનામાથી કયા વિષયને પાઠયક્રમમાં સ્થાન આપી ન શકાય ?

7 / 20

આદર્શવાદીઓના મતે પાઠયક્રમ  કેવો હોવો જોઇએ ?

8 / 20

"શિક્ષણ નો હેતુ ભક્તિપૂર્ણ વાતાવરણ,પવિત્ર તથા કલંકરહિત જીવનની પ્રાપ્તિ છે તેવું કોણે કહ્યું ?

9 / 20

આદર્શવાદ બાળકને કોના વડે પરિચિત થવાનું કહે છે ?

10 / 20

"સત્યમ શિવમ સુંદરમ " માં કયા વાદના દર્શન થાય છે ?

11 / 20

આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કરતાં કયું જગત વધુ મહત્વનું છે ?

 

12 / 20

જે.એસ. રોસ ના મતાનુસાર આદર્શવાદનો મુખ્ય હેતુ શું છે ?

(A)        (B)         (C)        (D)

13 / 20

નીચેનામાથી કોને આદર્શવાદમાં મહત્વ અપાયું નથી ?

14 / 20

નીચેનામાથી કયા તત્વ ચિંતક આદર્શવાદને શિક્ષણમાં લાવનાર નથી ?

15 / 20

"જગતની ઉત્પતિનું કારણ મન અને આત્મા છે. જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે." - આદર્શવાદની આ  વ્યાખ્યા કોની છે ?

16 / 20

આદર્શવાદ નીચેનામાથી શેના પર વધૂ ભાર મૂકે છે ?

17 / 20

આદર્શવાદના વિકાસમાં નીચેનામાથી કોનો ફાળો નથી ?

18 / 20

પેટ્રીકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે ?

19 / 20

આદર્શવાદ વસ્તુ કરતાં કોનું મહત્વ વધૂ ગણે છે ?

20 / 20

આદર્શવાદ  ( Idealism) શબ્દની ઉત્પતિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઇ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *