પાસપોર્ટ પ્રોસેસ: હવે પાસપોર્ટ કઢાવવો બનશે સરળ,આ રીતે કરો ઓનલાઇન અરજી; નહિ ખાવા પડે કચેરીના ધક્કા
પાસપોર્ટ પ્રોસેસ: તમારે વિદેશ જવુ હોય તો વિદેશ યાત્રા માટે પાસપોર્ટ એક જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. પછી તમે એજ્યુકેશન પર્પઝ, તીર્થયાત્રા, ટૂરિઝમ, બિઝનેસ પર્પઝ, મેડિકલ , કામ-ધંધા માટે અથવા પરિવારને મળવા જઈ રહ્યા હોય પરંતુ વિદેશ જવા માટે પાસપોર્ટ જરુરી છે. દરેક વ્ય્કતિએ વિદેશ જવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરેલા ઓફિશ્યલ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ડોક્યુમેન્ટની જરૂર હોય છે. જો તમારે… Read More »