Tag Archives: ગુજરાત એસ.ટી. ની બસ

ગુજરાત એસ.ટી. ની બસમાં ” સોમનાથ, પાવાગઢ, બનાસ, દમણ ગંગા,અમૂલ” આવા શબ્દો કેમ લખેલા હોય છે?

ગુજરાત એસ.ટી. ની બસ : ગુજરાતમાં ચાલતી સરકારી બસોનું સંચાલન GSRTC નિગમ કરે છે GSRTC નુ પૂરું નામ “ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન” છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ રાજ્યની માલિકીની કોર્પોરેશન છે જે ગુજરાત, ભારતમાં અને ભારતના અન્ય રાજ્યોમાં બસ ની સેવાઓ પૂરી પાડે છે. GSRTC મુખ્ય મથક ગાંધીનગરમાં આવેલુ છે અને તેની પાસે લગભગ… Read More »