સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 2023 / આ યોજનામા રોકાણ કરી દિકરીનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવો

By | January 5, 2023

સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 2023 : સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર | સુકન્યા સમૃદ્ધિ યોજના ની માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 ફોર્મ PDF ડાઉનલોડ | Sukanya Samriddhi Yojana 2023

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીનું ખાતું ખોલાવી શકાય છે. આ ખાતા માં દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયાની ડિપોઝીટ કરવી ફરજિયાત છે. જ્યારે વર્ષે વધુમાં વધુ 150000 રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. દીકરી 18 વર્ષની થાય ત્યારે ખાતામાં જમા થયેલી રકમના 50 ટકા સુધીનો ઉપાડ કરી શકાય છે.

READ ALSO; Signature Maker online તમારા નામવાળી ડિજિટલ સહિ બનાવો Digital Signature Creator 2023

સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 2023
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 2023

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ કોણ લઈ શકે? (Sukanya samriddhi yojana Eligibility)

  • ભારતમાં રહેતી કોઈપણ દીકરી તેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઇ શકે છે
  • એક કન્યા એક જ ખાતું ખોલાવી શકાય છે એક પરિવારમાં વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકાય છે
  • અપવાદરૂપે જો જોડિયા બાળકોમાં બંને બાળકી હોય તો આવા અપવાદમાં તમે બંને નું ખાતું ખોલાવી શકો છો
  • પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખાઓમાં ખાતુ ખોલાવી શકાય છે ખાતુ ખોલાવવાની ઓછામાં ઓછી 250 રૂપિયા થી ખાતું ખોલાવી શકાય છે
  • માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ખાતું ખોલાવી શકે છે જો માતા-પિતા હયાત ના હોય તો કાનૂની વાલી પણ ખાતું ખોલાવી શકે છે
  • 10 વર્ષની વય થયા પછી દીકરી જાતે જ ખાતુ ચલાવી શકે છે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવી શકો છો

READ ALSO: પોસ્ટ 399 વિમા યોજના / પોસ્ટ મા મળશે માત્ર ૩૯૯/- માં ૧૦ લાખનો અકસ્માત વિમો

સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ? / Sukanya samriddhi yojana Document

  • દીકરી નું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતાનો સરનામાનો આધાર
  • માતા પિતાનો ઓળખનો પુરાવો
  • બાળક અને માતા-પિતાના ત્રણ ફોટા
  • માતા-પિતાના આધાર કાર્ડ અને પાનકાર્ડ ની ઝેરોક્ષ

સુકન્યા સમૃદ્ધિ યોજના માટેના સ્ટેપ

  • આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું રૂ. 250 અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
  • તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
  • આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
  • જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
  • જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
  • જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
  • આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.
  • માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર એમ પટેલે જણાવ્યું હતું.

સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર / Sukanya samriddhi yojana Calculator

કેલ્ક્યુલેટર પાકતી મુદતનું વર્ષ નક્કી કરવામાં અને પાકતી મુદતની રકમની ગણતરી કરવામાં મદદ કરે છે. ટૂંકમાં, તે સમય જતાં રોકાણની વૃદ્ધિ નક્કી કરવામાં મદદ કરે છે. નીચે કેટલીક મુખ્ય વિગતો છે જે તમારે ગણતરીઓ કરવા માટે દાખલ કરવાની જરૂર છે:

  • તમારી છોકરીની ઉંમર દાખલ કરો
  • કરેલા રોકાણની રકમ (તમે મહત્તમ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો)
  • અત્યારનો વ્યાજ દર
  • છોકરીઓની ઉંમર
  • રોકાણનો પ્રારંભ સમયગાળો
  • છોકરી 21 વર્ષની થાય ત્યાં સુધી કેલ્ક્યુલેટર તમને પાકતી મુદતની રકમનો અંદાજ સરળતાથી આપે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 2023

સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ Sbi ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ પોસ્ટ ઓફિસ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો

આ યોજના માં ખાતું ખોલવા માટે ખાતામાં કેટલી રકમ હોવી જોઇએ?

Ans: 250

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે વધારેમાં વધારે કેટલા રૂપિયા જમા કરાવી શકો?

Ans: આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું રૂ. 250 અને વધુમાં વધુ  1,50,000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય હેતુ શું છે?

Ans: દીકરીના ભવિષ્ય માટે આર્થિક રીતે સહાય મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *