SSC Practice Paper 2023: ધોરણ 10 મોડેલ પ્રેકટીસ પેપર 2023 download: SSC PRACTICE PAPER PDF DOWNLOAD: SSC QUESTION PAPER 2023 PDF:
માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ લેવાનારી હોય છે. અત્યારે મોટાભાગની શાળાઓમા અભ્યાસક્ર્મ પુરા થઇ ગયા હોય છે અને વિદ્યાર્થીઓ પ્રેકટીસ પેપરો શોધી પેપર લખવાની પ્રેકટીસ કરતા હોય છે. આ પોસ્ટમા ધોરણ 10 SSC બોર્ડ ની પેપર સ્ટાઇલ મુજબ ગુજરાતની ખ્યાતનામ અને સારી સ્કુલો તથા કોચીંગ ક્લાસના નિષ્ણાંત શિક્ષકોએ બનાવેલા મોડેલ પ્રેકટીસ પેપરો મૂકેલા છે. આ પ્રેકટીસ પેપર ફ્રી ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓ પ્રેકટીસ કરી શકશે.
ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023
રાજ્યનું નામ | ગુજરાત |
શિક્ષણ બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત |
ધોરણનું નામ | માધ્યમિક શાળા. (SSC), ધોરણ ૧૦ |
ભાષાના વિષયો | અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત |
શૈક્ષણિક વિષયો | ગણિત, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજી, કોમ્પ્યુટર વિજ્ઞાન |
પરીક્ષા તારીખ | ૧૪ માર્ચથી |
સત્તાવાર વેબસાઈટ | www.gseb.org |
SSC Practice Paper 2023
અહિં બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ પ્રેકટીસ પેપરોની pdf આપેલી છે. જે દરેક એકેડેમીવાઇઝ તથા વિષયવાઇઝ છે. જે ડાઉનલોડ કરી આપ પ્રેકટીસ કરી શકસો.
- SSC બોર્ડ ગણિત પ્રેકટીસ પેપર 2023
- SSC બોર્ડ વિજ્ઞાન પ્રેકટીસ પેપર 2023
- SSC બોર્ડ ગુજરાતી પ્રેકટીસ પેપર 2023
- SSC બોર્ડ અંગ્રેજી પ્રેકટીસ પેપર 2023
- SSC બોર્ડ હિન્દી પ્રેકટીસ પેપર 2023
- SSC બોર્ડ સંસ્કૃત પ્રેકટીસ પેપર 2023
- SSC બોર્ડ સામાજિક વિજ્ઞાન પ્રેકટીસ પેપર 2023
SSC PRACTICE PAPER PDF DOWNLOAD
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર SSC practice paper 2023 Pambhar Academy | અહિં ક્લીક કરો |
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના 5 પેપર Maharshi Gurukul | અહિં ક્લીક કરો |
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર કુલ 38 પેપરો SSC practice paper 2023 Ashadeep Group of school | અહિં ક્લીક કરો |
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર + IMP પ્રશ્નો SSC practice paper 2023 Modi School | અહિં ક્લીક કરો |
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર SSC practice paper 2023 School of Science | અહિં ક્લીક કરો |
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર SSC practice paper 2023 Gir Gunjan Vidhyalay | અહિં ક્લીક કરો |
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના 5 પેપર SSC practice paper 2023 સંસ્કારતીર્થ વિદ્યાપીઠ | અહિં ક્લીક કરો |
SSC ENGLISH MEDIUM PAPERSET 15 PAPERS ROYAL SCHOOL DHORAJI | અહિં ક્લીક કરો |

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો
ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ ક્યારથી શરુ થશે ?
Ans: બોર્ડની પરીક્ષાઓ તા.૧૪ માર્ચ ૨૦૨૩ થી શરુ થનારી છે.
Please, upload SSC Model Question papers for English medium
Paper se sabko madad hogi
Pingback: IB Recruitment 2023: IB માં 10 પાસ માટે 1675જગ્યાઓ પર ભરતી - TETHTATGURU
Pingback: ગદર 2: હવે ડંકી નહીં, સીધો થાંભલો જ ઉખાડશે સની દેઓલ, Gadar-2 ના સેટ પરથી એક્શન સીન લીક - TETHTATGURU