ધોરણ 10 ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા Gujarat Board SSC HSC Duplicate marksheet How To apply Full Detail

By | December 27, 2022

ધોરણ 10 ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ: Gujarat Board SSC HSC Duplicate marksheet: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનાલાઈન મુકવામાં આવ્યા છે. Duplicate marksheet ssc Hsc, How to Get ssc duplicate marksheet online

ધોરણ 10 ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ

પોસ્ટ ટાઈટલધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા
પોસ્ટ નામધોરણ 10 ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન
ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન
માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવો
બોર્ડ નામGSEB
સત્તાવાર વેબ સાઈટwww.gseb.org
અરજી પ્રકારઓનલાઈન
ધોરણ 10 ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ

ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નો વર્ષ 1952 થી વર્ષ 2019 અને ધોરણ 12નો વર્ષ 1978 થી 2019 સુધીના પરિણાના રેકોર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકોર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ 10-12ની ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, ધોરણ 10-12 પાસ વિદ્યાર્થીને માઈગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી / સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું,

ધોરણ 10-12 માઈગ્રેશન સર્ટિફિકેટ ઓનલાઈન

ગુજરાતના જુદા – જુદા જીલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણા વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ 10-12 ના 5,00,00,000 જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ ડિજિટલાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રમાણપત્રો ઓનલાઈન પ્રક્રિયાનું ઉદઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા. 17-02-2022ના રજ કરવામાં આવ્યું હતું.

ધોરણ 10-12 પ્રમાણપત્ર ઓનલાઈન

હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, માઈગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવું નહી પડ, જેથી તેમના સમય અને નાણાની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebservice.org વેબસાઈટ પર student -> online student servicesમાં જઈ એપ્લીકેશન કરવાની રહેશે. જેમ ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્રની ફી 50/- રૂ. માઈગ્રેશન ફી 100/- રૂ. તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી 200/- રૂ. રહેશે. દરેકનો સ્પીડ – પોસ્ટનો ચાર્જ 50/- રૂ. રહેશે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકશે.

ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી ફી કેટલી છે?

 • GSEB ડુપ્લીકેટ માર્કશીટ ફી : 50/- રૂપિયા
 • માઈગ્રેશન સર્ટિફીકેટ ફી : 100/- રૂપિયા
 • સમકક્ષતા પ્રમાણપત્ર : 200/- રૂપિયા
 • પોસ્ટલ ચાર્જ (સ્પીડ પોસ્ટ ચાર્જ) : 50/- રૂપિયા

GSEB SSC ડુપ્લીકેટ માર્કશીટ અરજી કઈ રીતે કરશો? / GSEB HSC ડુપ્લીકેટ માર્કશીટ અરજી કઈ રીતે કરશો?

 • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gsebeservice.com
 • Duplicate Marksheet ઓપ્શન પર ક્લિક કરો.
 • સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરો.
 • માંગેલ તમામ વિગતો ભરો.
 • રજીસ્ટ્ર બટન પર ક્લિક કરો.
 • લોગીન બટન પર ક્લિક કરો અને માંગેલ માહિતી લખો.
 • ઓનલાઈન પેમેન્ટ કરો.

GSEB માઈગ્રેશન સર્ટિફીકેટ અરજી કઈ રીતે કરશો?

 • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gsebeservice.com
 • Migration Certificate ઓપ્શન પર ક્લિક કરો.
 • સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરો.
 • માંગેલ તમામ વિગતો ભરો.
 • રજીસ્ટ્ર બટન પર ક્લિક કરો.
 • લોગીન બટન પર ક્લિક કરો અને માંગેલ માહિતી લખો.
 • ઓનલાઈન પેમેન્ટ કરો.
ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા અરજી કરોઅહીં ક્લિક કરો
માઈગ્રેશન સર્ટિફિકેટ મમતે અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ જાઓઅહીં ક્લિક કરો
ધોરણ 10 ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ
ધોરણ 10 ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *