SBI WhatsApp બેલેન્સ ચેક નંબર SBI WhatsApp Banking Service Full Detail

By | January 3, 2023

SBI WhatsApp બેલેન્સ ચેક નંબર : SBI WhatsApp Banking Service: Are You looking for SBI Whatsapp Banking Service ? SBIએ ભારતની સૌથી મોટી બેંક છે. એસબીઆઈ સુવિધા સમયાંતરે નવી સર્વિસ લોન્ચ કરતી રહે છે. હાલમાં SBI દ્વારા એક નવી સુવિધા જાહેર કરવામાં આવી છે તેનું નામ છે SBI WhatsApp બેન્કિંગ સર્વિસ. ચાલો તો આ સર્વિસ વિશે આ લેખમાં માહિતી મેળવીએ. હવે તમારા WhatsApp મા પણ બેંક ખાતાની સંપૂર્ન વિગતો મેળવી શકો છો.

SBI WhatsApp બેલેન્સ ચેક નંબર માહિતી

પોસ્ટ નામSBI WhatsApp બેન્કિંગ સર્વિસ
બેંક નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
સ્થળભારત
લાભબેંક કસ્ટમર
સત્તાવાર વેબ સાઈટhttps://www.onlinesbi.com
સુવિધાવોટ્સએપ દ્વારા માહિતી

SBI WhatsApp બેંકિંગ સર્વિસથી થતા ફાયદા


SBI WhatsApp બેંકિંગની મદદથી ગ્રાહકો સરળતાથી પોતાનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ અને અન્ય ચેક કરી શકશો. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે જે મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટ્રેશન થયેલ હોય તે મોબાઈલ નંબર પરથી “HI” લખીને +91 9022690226 મેસેજ કરવો પડશે, ત્યાર બાદ તમે SBI WhatsApp મીની સ્ટેટમેન્ટ અને SBI WhatsApp બેલેન્સ ચેક કર શકશો.

SBI WhatsApp બેલેન્સ ચેક નંબર
SBI WhatsApp બેલેન્સ ચેક નંબર

SBI WhatsApp બેન્કિંગ સર્વિસ માટે રજીસ્ટ્રેશન કેમ કરાવવુ

Registration process For SBI Whatsapp Banking Service

SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો.
ત્યારબાદ આ મેસેજ 7208933148 પર મોકલો.
આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે.
રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ તમે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો.

SBI WhatsApp બેંકિંગની સુવિધાનો લાભ તમે 24 કલાકમાં ગમે ત્યારે લઈ શકશો. તમે તમારા એકાઉન્ટનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ 24*7 કલાક ચેક કરી શકશો. હવે નાના કામ ઘર બેઠા જ પતાવો આ સુવિધાનો લાભ લઈને.

સત્તાવાર ટ્વીટ જોવોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબ સાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
SBI WhatsApp બેન્કિંગ સર્વિસ
SBI WhatsApp બેન્કિંગ સર્વિસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *