સાળંગપુર લાઇવ દર્શન | સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન, અહીંયાથી કરો લાઇવ દર્શન

By | January 6, 2023

સાળંગપુર લાઇવ દર્શન | સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન : ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં બરવાળા ગામ પાસે સાળંગપુર હનુમાન દાદા નું મંદિર આવેલું છે. અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, અને અહીં આવનાર ભક્તોને દર્શન માત્રથી જ હનુમાનજી તેમના જીવનના તમામ કષ્ટો દૂર કરી દે છે. સાથે સાથે ગ્રહ પીડા કે શત્રુ પીડા પણ નાશ પામે છે.

આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી ગોપાલનંદ સ્વામી એ આ મંદિરનો પાયો સ્થાપ્યો છે, અને આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું એવું માનવામાં આવે છે.

સારંગપુરના મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાના દુઃખ લઈને આવે છે અહીં શ્રદ્ધાળુઓ ભૂત પ્રેત ના વડગાડ ના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.

સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન

દર્શન કરવાનો સમયસવારે 6 થી બપોરે 2 અને સાંજે 4 થી રાત્રે 9
પ્રસાદનો સમયબપોરે 1 થી ૩ વાગ્યા સુધી
પૂજન માટે નો સમયસવારે 8 થી 9
ફીનિઃશુલ્ક
શહેરબોટાદ
જિલ્લોબોટાદ
ઓફિસિયલ વેબસાઈટhttps://www.salangpurhanumanji.org

સાળંગપુર કષ્ટભંજન દેવના લાઈવ દર્શન

સાળંગપુરનું આ મંદિર નુ મેનેજમેન્ટ હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમસ્ત ભારત માં પ્રસિદ્ધ છે. અહી લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે, તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી સાળંગપુર મંદિરના દર્શને આવતા હોય છે.

સાળંગપુર મંદિરની લાઇવ દર્શન માટે લિંક્સ

લાઈવ દર્શન Youtube chanelઅહીં ક્લિક કરો
લાઈવ દર્શન Official Websiteઅહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો
સાળંગપુર લાઇવ દર્શન
સાળંગપુર લાઇવ દર્શન

સાળંગપુરના હનુમાન દાદાના અદભુત દુર્લભ દર્શનનો લ્હાવો, પૂનમ નિમિત્તે ભગવાનને કરાયો સ્પેશીયલ ફૂલોનો શણગાર

સાળંગપુર દર્શન
સાળંગપુર દર્શન

One thought on “સાળંગપુર લાઇવ દર્શન | સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન, અહીંયાથી કરો લાઇવ દર્શન

  1. Pingback: રાજ્ય અને પાટનગર નુ લીસ્ટ: પરીક્ષાઓમા અવારનવાર પૂછાતા પ્રશ્નો, 28 State Capital full List Best Info - TETHTATGURU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *