રોજગાર ભરતી મેળો અમદાવાદ, તા: 13-09-2022 Rojgar bharti Mela Ahmedabad

By | September 11, 2022

રોજગાર ભરતી મેળો અમદાવાદ: Rojgar Bharti Mela Ahmedabad મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ આર.વી. ફાઉન્ડેશન તેમજ આઈટીઆઈ ચાંદખેડા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહા રોજગાર ભરતી મેળો તા.૧૩/૦૯/૨૦૨૨ ના રોજ આઈટીઆઈ ચાંદખેડા કેમ્પસ વ્રજ ટેનામેન્ટની સામે, ચાંદખેડા ખાતે યોજાશે,

જેમાં અમદાવાદ જીલ્લાની અગ્રગણ્ય કંપની/એકમો રોજગાર વાચ્છું ઉમેદવારો ને જોબ ઓફર કરશે, આ મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જિલાના કાર્યરત મોટાભાગના સેક્ટરો ને આવરી લઇ ને આ મહા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે, આથી રોજગાર વાચ્છું ઉમેદવારો ને રોજગારી ની ઉત્તમ તક મેળવવા ભરતી મેળામાં હાજર રેહવું.

ડીપ્લોમાં ઇન ઓટો મોબાઈલ, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ એન્જીનીયર માટે ટાટા મોટર્સમાં એપ્રેન્ટીસ ની ભરતી

મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ

પોસ્ટ ટાઈટલમહા રોજગાર ભરતી મેળો અમદાવાદ
સ્થળસાણંદ
સંસ્થાઆઈ.ટી.આઈ ચાંદખેડા, વ્રજ ટેનામેન્ટ ની સામે, આઈ.ઓ.સી રોડ, ચાંદખેડા, અમદાવાદ
આયોજન તારીખ13/09/2022

૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, બી ઈ, બી ટેકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની તક ૨૦ કરતા વધુ કંપનીઓ ઈન્ટરવ્યું લેવા સ્થળ પર હાજર રહેશે. શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે ભરતીમેળા માં ભાગ લેવો નિઃશુલ્ક છે.

મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022

જે મિત્રો ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. આ ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

 • ૧૦ પાસ
 • ૧૨ પાસ
 • ગ્રેજ્યુએટ
 • પોસ્ટ ગ્રેજ્યુએટ
 • આઈ.ટી.આઈ
 • ડીપ્લોમા
 • બી ઈ
 • બી ટેક

વય મર્યાદા

 • જાહેરાતમાં દર્શાવેલ નથી.

પગાર ધોરણ

 • જાહેરાતમાં દર્શાવેલ નથી.

ભરતીમેળા નિયમ

 • કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
 • ઉપર દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો તેમજ તેની નકલો, આધારકાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે હાજર રહેવું.

ભરતીમેળા સ્થળ

 • આઈ.ટી.આઈ ચાંદખેડા, વ્રજ ટેનામેન્ટ ની સામે, આઈ.ઓ.સી રોડ, ચાંદખેડા, અમદાવાદ

ભરતીમેળા તારીખ

 • 13/09/2022 (મંગળવાર)

ભરતીમેળા સમય

 • સવારે 10.00 કલાકે
મહા રોજગાર ભરતી મેળો અમદાવાદઅહીં ક્લિક કરો
TET HTAT GURU હૉમપેજઅહીં ક્લિક કરો
રોજગાર ભરતી મેળો અમદાવાદ

મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ FAQ

 1. મહા રોજગાર ભરતી મેળાની છેલ્લી તારીખ કઈ છે?છેલ્લી તારીખ: 13/09/2022 (મંગળવાર)
 2. મહા રોજગાર ભરતી મેળાની લાયકાત?આઈટીઆઈ તમામ ટ્રેડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *