Photo Editing app: વષો જૂના ફોટા ને ટનાટન બનાવી દેશે આ એપ, લોકો ધડાધડ કરી રહ્યા છે ડાઉનલોડ

By | January 19, 2023

Photo Editing app: આપણા બધા પાસે જુના ઘણા ફોટો હોય છે. પહેલા સારા કેમેરા વાળા ફોન ન હતા તેથી ઓછા રીઝોલ્યુશન વાળા ફોટો હોય છે. સમય સાથે ફોટોગ્રાફ જૂનો થઈ જાય છે અને સારો લાગતો નથી, જૂના સમયમાં ડિજિટલ કેમેરા ઉપલબ્ધ ન હતા એવા લોકો ફોટોગ્રાફના ફિજિકલ ફોર્મમાં જ રાખતા હોય છે.. જો કે હવે ડિજિટલ પદ્ધતિઓથી જૂના ફોટોગ્રાફ્સ રિસ્ટોર કરી શકાય છે પરંતુ તેમાં પણ ક્વોલિટીમાં બહુ કઇ ફરક પડતો નથી. હાલમાં તમે એક સારા કેમેરા વડે ફોટો ક્લિક કરો છો તો તેની ક્વોલિટી જોરદાર આવે છે. જો તમે તમારા દાદા દાદીના જમાનાની કોઈ ફોટો આજની તારીખે હાઇ રીઝોલ્યુશન ફોટાની જેમ બનાવવા માંગો છો તો હવે તેના માટે તમને પૈસા ખર્ચ કરવાની જરૂર નથી, તમે પોતે જ તેનું કન્વર્ટ કરી શકો છો.

Photo Editing app આ રીતે જુના ફોટો કરો એડીટ

આ વેબસાઈટની મદદથી જૂના ફોટોગ્રાફ થઇ જશે ટનાટન
તમારે Google મા sczhou/codeformer સર્ચ કરવાનું છે. ત્યારબાદ તમને આ નામની એક લિંક દેખાશે. હવે એક વેબસાઇટ ખુલી જશે. હવે તમે તે ફોટોગ્રાફ આ વેબસાઈટ પર અપલોડ કરવાનો છે જેને તમારે 4k ક્વાલિટીમાં બદલવા માંંગો છો. ત્યારબાદ તમે આ ફોટોને સબમિટ કરો અને આમ કરતાં જ થોડી પ્રોસેસ બાદ એક સારી ક્વોલિટીનો ફોટોગ્રાફ તમારી સામે ઓપન જશે. જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

Photo Editing app
Photo Editing app

આ પ્રોસેસમાં અમુક જ સેકન્ડ્સનો સમય લાગે છે અને તમારો મનપસંદ ફોટોગ્રાફ 4K ક્વાલિટીમાં બની જશે. જો તમે આ પ્રોસેસ વિશે ખબર ન હોય તો હવે તમે આ વેબસાઈટની મદદથી ગમે એટલા જુના ફોટોગ્રાફને સરળતાથી એડિટ કરી શકો છો તે પણ તમારા સ્માર્ટફોનની મદદથી ઘરેબેઠા.

આપણા બધા પાસે ફોનમા જુના અને નવા ફોટોનુ ઘણું ક્લેકશન હોય છે અને તેને આપણે યાદગીરી રૂપે સોશીયલ મિડીયા મા અમુક સમયે શેર કરતા હોઇએ છીએ. હાલ જુના ફોતોને પણ એડીટ કરવા માટે ઘણી એપ્લીકેશન અને વેબસાઇટ ઉપ્લબ્ધ છે જેની મદદથી તમે જુના ફોતોને પણ એડીટ કરી સારી ક્વોલીટીમા બનાવી શકો છો.

IMPORTANT LINK

Photo editing WebsiteClick here
home pageClick here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *