ગદર 2: હવે ડંકી નહીં, સીધો થાંભલો જ ઉખાડશે સની દેઓલ
ગદર 2 : ગદર ૨ ના શુટીંગ દરમિયાનનો એક એકશન સીન હાલ સોશીયલ મિડિયામા વાયરલ થઇ રહ્યો છે. અભિનેતા સની દેઓલ અને અમીષા પટેલ ની વર્ષ 2001 માં આવેલી ફિલ્મ ગદર ખૂબ જ હિટ નીવડી હતી અને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે આ હિટ ફિલ્મ ગદર: એક પ્રેમ કથા ની સિક્વલ સાથે લોકપ્રીય કલાકારો સની દેઓલ અને… Read More »