padma awards 2023: પદ્મ એવોર્ડ નુ લીસ્ટ જાહેર: ૭૪ મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ડો. દિલીપ મહાલનાબીસને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ સન્માન તેમણે કરેલી ORS ની શોધ માટે આપવામાં આવ્યું છે. તેમના સિવાય સપા નેતા સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ, તબલાવાદક ઝાકિર હુસૈન, બાલકૃષ્ણ દોષી અને શ્રીનિવાસ વર્ધનને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
કુમાર મંગલમ બિરલા અને સુધા મૂર્તિ સહિત 9 હસ્તીઓને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામા આવ્યા છે. આ સિવાય 91 લોકો ને પદ્મશ્રીથી સન્માનિત આવ્યા છે.

ગુજરાતીઓને મળેલા પદ્મ એવોર્ડ ૨૦૨૩
નામ | પદ્મ એવોર્ડ | ક્ષેત્ર |
હીરાબાઈ લોબી | પદ્મ શ્રી | સોશિયલ વર્કર |
ભાનુભાઈ ચૈતારા | પદ્મ શ્રી | કમલકારી આર્ટીસ્ટ |
પરેશ રાઠવા | પદ્મ શ્રી | પીથોરા આર્ટીસ્ટ |
padma awards 2023 / પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદિ ૨૦૨૩
પદ્મ એવોર્ડ ૨૦૨૩ મેળવનાર વ્યક્તિઓની યાદિ નીચે મુજબ છે.
READ ALSO: Tabela Loan 2023: પશુપાલન માટે તબેલો બનાવવા સરકાર આપે છે 4 લાખની લોન,જાણો સંપૂર્ણ માહિતી
પદ્મ વિભૂષણ એવોર્ડ લીસ્ટ ૨૦૨૩
ક્રમ | નામ | ક્ષેત્ર | રાજ્ય |
1 | બાલક્રિશન દોશી | આર્કિટેક | ગુજરાત |
2. | ઝાકિર હુસૈન | આર્ટી | મહારાષ્ટ્ર |
3. | એસ એમ ક્રિષ્ના | પબ્લિક અફેર્સ | કર્ણાટક |
4. | દિલિપ મહાલનોબિસ(મરણોત્તર) | મેડિસિન | પશ્ચિમ બંગાળ |
5. | શ્રીનિવાસ વર્ધન | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | અમેરિકા |
6. | મુલાયમ સિંહ યાદવ(મરણોત્તર) | પબ્લિક અફેર્સ | ઉત્તર પ્રદેશ |
પદ્મ ભૂષણ એવોર્ડ લીસ્ટ ૨૦૨૩
ક્રમ | નામ | ક્ષેત્ર | રાજ્ય |
7. | એસ એલ ભીરપ્પા | સાહિત્ય અને શિક્ષણ | કર્ણાટક |
8. | કુમાર મંગલમ બિરલા | વેપાર અને ઉદ્યોગ | મહારાષ્ટ્ર |
9. | દીપક ધાર | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ | મહારાષ્ટ્ર |
10. | વાની જયરામ | આર્ટ | તમિલનાડુ |
11. | સ્વામી ચિન્ના જીયર | અધ્યાત્મવાદ | તેલંગાણા |
12. | સુમન કલ્યાણપુર | આર્ટ | મહારાષ્ટ્ર |
13. | કપિલ કપૂર | સાહિત્ય અને શિક્ષણ | દિલ્હી |
14. | સુધા મૂર્તિ | સામાજિક કાર્ય | કર્ણાટક |
15. | કમલેશ પટેલ | અધ્યાત્મવાદ | તેલંગાણા |
READ ALSO; જાણો તમારા નામનો અર્થ શું થાય: નામનો અર્થ બતાવતી એપ
પદ્મ શ્રી એવોર્ડ લીસ્ટ ૨૦૨૩




અગત્યની લીંક
PADMA AWARD 2023 WINNER LIST PDF DOWNLOAD | CLICK HERE |
Home page | CLICK HERE |