નવા વ્યાજ દર 2023 : સરકારે નાને બચત કરતા લોકો માટે આજે નવા વર્ષની ગીફટ આપી છે. જેમા કિસાન વિકાસ પત્ર , પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ, NSC,સુકન્યા સમૃધ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર છે. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરવાની આજે જાહેરાત કરી છે. જાણો જાણીએ હવેથી કઇ બચત યોજના પર કેટલા ટકા વ્યાજ મળશે ?
- નવા વર્ષે સરકારે મિડલ ક્લાસને આપી મોટી ભેટ
- નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત
- સુકન્યા સમૃદ્ધિ-PPF સહિત જુઓ શેમાં વ્યાજદર વધ્યા

સરકારે મધ્યમ વર્ગ માટે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેમા કિસાન વિકાસ પત્ર (KIsan Vikas Patra), પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ (Post Office Deposit Schemes), NSC, સુકન્યા સમૃધ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ (Senior Citizen Saving Schemes)માં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળા જાન્યુઆરીથી માર્ચ સુધીની આ બચત યોજનાઓ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે, PPF સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samridhi Yojana) પર આપવામાં આવતા વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રેપો રેટમાં વધારા બાદ વધ્યા વ્યાજ દરો
post office mis interest rate 2023
nsc interest rate 2023
RBIએ સતત પાંચ વખત તેની મોનિટરી પોલિસી મીટિંગ બાદ પોલિસી રેટ્સ રેપો રેટમાં વધારો કર્યો છે. 8 ડિસેમ્બરે રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ 2022માં રેપો રેટ 4 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયો છે.
નવા વ્યાજ દર 2023
બચત પ્રકાર | Rates of interest from 1-10-2022 to 31-12-2022 | Rates of interest from 1-1-2023 to 31-3-2023 |
Savings Deposite | 4.00 | 4.00 |
1 year Time deposite | 5.50 | 6.60 |
2 year Time deposite | 5.70 | 6.80 |
3 year Time deposite | 5.80 | 6.90 |
5 year Time deposite | 6.7 | 7.00 |
5 year Recurring Deposite | 5.8 | 5.80 |
Senior citizen savings scheme | 7.6 | 8.00 |
Monthly Income Account Scheme | 6.7 | 7.10 |
National savings certificate | 6.8 | 7.00 |
Public provident fund scheme | 7.1 | 7.10 |
Kisan vikas patra | 7.00 | 7.20 |
Sukanya samriddhi Account Scheme | 7.60 | 7.60 |
IMPORTANT LINKS
HOME PAGE | CLICK HERE |
For Latest update Join our whatsapp group | CLICK HERE |
FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો
નવા વ્યાજદર અંતર્ગત સુકન્યા સમૃધ્ધિ યોજના પર કેટલા ટકા વ્યાજ મળવાપાત્ર છે.?
Ans: સુકન્યા સમૃધ્ધિ યોજના પર 7.6 % વ્યાજ મળવાપાત્ર છે.
નવા વ્યાજદર અંતર્ગત National savings certificate પર કેટલા ટકા વ્યાજ મળવાપાત્ર છે.?
Ans: National savings certificate પર 7 % વ્યાજ મળવાપાત્ર છે.