MPHW Bharti Rajkot: ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) માટે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામા આવી છે.
MPHW Bharti Rajkot Detail
જાહેરાત ક્રમાંક | RMC/2022/133 |
job ટાઈટલ | રાજકોટ મહાનગરપાલિકા માં ભરતી 2023 |
પોસ્ટનુ નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર |
કુલ જગ્યા | 117 |
જોબ સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા |
અરજી છેલ્લી તારીખ | 06-02-2023 |
ઓફીસીયલ વેબસાઈટ | rmc.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
રાજકોટ મહાનગરપાલીકા MPHW ભરતી 2023
જગ્યાનું નામ | કુલ જગ્યા |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર MPHW | 117 |
MPHW ભરતી 2023 માહિતી

MPHW ભરતી શૈક્ષણિક લાયકાત
- એચ.એસ.સી. (SSC Exam) પરીક્ષા પાસ અને
- સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા
- સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને
- ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ – ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- કોમ્પ્યુટર જ્ઞાન (Computer Knowladge)
આ પણ વાંચો: District Map download: જિલ્લાઓના નકશા ડાઉનલોડ કરો HD ક્વોલીટીમા
MPHW ભરતી પગારધોરણ
- પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ. 19,950/- આપવામા આવશે ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ – 2 સ્કેલ 19,900-63,200માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
MPHW ભરતી વય મર્યાદા
18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તા. 29-09-2022ના ઠરાવ મુજબ) વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.
અગત્યની સુચના
તા. 25-02-2022ના રોજ પ્રસિદ્ધ થયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જાહેરાત રદ્દ કરવામાં આવેલ છે. જેથી આ જાહેરાત અન્વયે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને નિયત ફી ઓનલાઈન માધ્યમની ભરપાઈ કરવાની રહેશે.
આ પણ વાંચો: હિટરના ગેરફાયદા: શિયાળામા હિટરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, થશે આટલા ગેરફાયદા
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની જગ્યા પર લાયકાત ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે.
MPHW ભરતી અગત્યની લીંક
રાજકોટ મહાનગરપાલિકા ભરતી જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Tet Htat guru હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ’S વારંવાર પુછાતા પ્રશ્નો
રાજકોટ મહાનગરપાલીકા MPHW ભરતી કેટલી જગ્યાઓ પર છે ?
Ans: 117 જગ્યાઓ
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023માં અરજી કઈ રીતે કરવી?
Ans: લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફીસીયલ વેબ સાઈટ http://www.rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans: અરજી છેલ્લી તારીખ : 06-02-2023 છે.
Pingback: LIC ભરતી 2023: LIC મા આવી 9000 જગ્યા પર ભરતી, 56000 સ્ટાર્ટીંગ પગાર; છેલ્લી તારીખ ૧૦ ફેબ્રુઆરી - TETHTATGURU