ગુજરાત નવુ મંત્રીમંડળ 2022: 12 ડિસેમ્બર ના રોજ ભૂપેન્દ્રભાઇ પટેલની મુખ્યમંત્રી પદની શપથવિધિ યોજાવાની છે. સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તો સાથેસાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.
- ભૂપેન્દ્રભાઇ પટેલની કેબિનેટમાં ક્ષેત્ર અને જાતિનું ખાસ ધ્યાન રખાયું
- સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન
- રાજકોટમાંથી બે અને જામનગરમાંથી એકને મંત્રી, સુરતના 4 ધારાસભ્યને મંત્રી બનાવાયા
- અરવલ્લી, વલસાડમાંથી 1-1 ધારાસભ્યને મંત્રી બનાવાયા
- પાટણ,મહેસાણા,મહિસાગર,દાહોદ,અમદાવાદના 1-1 ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન
ગુજરાત નવુ મંત્રીમંડળ 2022
આવતીકાલે ગુજરાત વિધાનસભા ના નવા મંત્રીમંડળની જાહેરાત કરવામા આવી છે.

READ ALSO: ખેતીની જમીનના 7/12 અને 8-અ ના દાખલા ડાઉનલોડ કરવાની માહિતી 7/12 and 8-a land record download@anyror
Gujarat New Minister List PDF Download
Gujarati | ગુજરાત નવી કેબિનેટ 2023 PDF |
Language | English/ Gujarati |
Category | State Government |