Gujarat Navoday Entrance Exam Prevous Paper Download : નવોદય પ્રવેશ પરીક્ષા જુના પેપરો : નવોદય વિદ્યાલયો માં ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવા માટેની જાહેરાત આવી ગઇ છે અને નવોદય પ્રવેશ પરીક્ષા ધો.૬ ના ફોર્મ ભરવાનુ ઓનલાઇન ચાલુ થઇ ગયુ છે. ઘણા વાલીઓ એ પોતાના બાળકોનુ નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરી પરીક્ષાની તૈયારી પણ શરુ કરી દિધી છે. વિદ્યાર્થીઓ નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી સારી રીતે શરુ કરી શકે તે માટે નવોદય પ્રવેશ પરીક્ષાના જુના પેપરો ડાઉનલોડ Navoday Old Papers Download કરવા મૂકેલ છે. આ પોસ્ટમાંથી તમે નવોદય પ્રવેશ પરીક્ષાના વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીના જુના પેપરો ડાઉનલોડ કરી શકસો. Navoday Old Papers Download
Gujarat Navoday Entrance Exam Prevous Paper Downlaod
Table of Contents
Gujarat Navoday Entrance Exam Prevous Paper Downlaod
જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી હોય તે વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છતા ઉમેદવાર વર્ષ-2022-23 દરમ્યાન ધોરણ-5 માં સરકારી/સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતા હોય તથા અભ્યાસ પૂર્ણ કરવાના હોય.
• સરકારી કે સરકાર માન્ય શાળાના ધો-3 અને 4 માં પુરું સત્ર અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલ હોય.
જે જિલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છતા હોય તે જિલ્લાની શાળામાં ધો-5 પૂરું શૈક્ષણિક વર્ષ અભ્યાસ કરેલ હોવો જોઈએ.
ઉમેદવાર તારીખ 01-05-2011 અને 30-04-2013(બંને દિવસો સમાવિષ્ટ છે) વચ્ચે જન્મેલ હોવો જોઈએ.
આરક્ષણ
ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછી 75 % જગ્યાઓ અનામત રહેશે.
કન્યાઓ માટે 1/3 % જગ્યાઓ અનામત રહેશે.
ઓ.બી.સી./અનુ.જાતિ/અનુ.જન,જાતિ/ અને દિવ્યાંગ ઉમેદવારો