Gujarat Election Result 2022 ગુજરાત વિધાનસભા ચુંટણી રીજલ્ટ Live Result Full List

By | December 7, 2022

Gujarat Election Result 2022: ગુજરાતમાં વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ હવે જ્યારે વિવિધ ન્યુઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા એકઝિટ પોલ દ્વારા તારણ કાઢવામાં આવ્યું છે. એકઝિટ પોલ મુજબ ગુજરાતમાં એકવાર ફરી ભાજપાની સરકાર બને છે તેવુ તમામ એકઝિટ પોલ ના તારણો દર્શાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચુંટણીની મતગણતરી તા. ૮ ડીસેમ્બર ના રોજ થનારી છે. ગુજરાત વિધાનસભા ચુંટણી રીજલ્ટ ની તમામ પક્ષો અને જનતા રાહ જોઇ રહી છે.

Gujarat Election Result 2022

ગુજરાત ચૂંટણી 2022: પ્રથમ તબક્કાનું મતદાન

ગુરુવારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. 788 ઉમેદવારોના ભાવિ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં સીલ થઈ ગયા હતા. નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં સૌથી વધુ 82.71 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 79.57 ટકા મતદાન થયું હતું.

Gujarat Election Result 2022
Gujarat Election Result 2022

READ ALSO: Statue of unity 360 degree view

ગુજરાત ચૂંટણી 2022: બીજા તબક્કાનું મતદાન

2022ના બીજા તબક્કાની ચૂંટણીમાં 833 ઉમેદવારો સાથે બાકીની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. 2017ની ચૂંટણીમાં, પ્રથમ તબક્કામાં જે 89 બેઠકો પર મતદાન થયું હતું. , ભારતીય જનતા પાર્ટી (BJP)એ 48, કોંગ્રેસને 40, જ્યારે એક બેઠક અપક્ષને મળી હતી.

ગુજરાત વિધાનસભા ચુંટણી રીજલ્ટ અગત્યની તારીખો

પ્રથમ તબક્કાનુ મતદાન તારીખ૧ ડીસેમ્બર ૨૦૨૨
પ્રથમ તબક્કાનુ મતદાન તારીખ૫ ડીસેમ્બર ૨૦૨૨
મતગણતરી તારીખ૮ ડીસેમ્બર ૨૦૨૨

ગુજરાત વિધાનસભા ચુંટણી એકઝિટ પોલ તારણો

ગુજરાત વિધાનસભાની બન્ને તબક્કાનુ મતદાન પૂર્ન થયા બાદ વિવિધ ન્યુઝ ચેનલો અને એજંસીઓ દ્વારા એકઝિટ પોલના તારનો જાહેર કરવામા આવ્યા છે. જેમા ફરી એક વખત ભારતીય જનતા પાર્ટે ને બહુમતી મળશે તેવા તારનો દર્શાવેલ છે.

READ ALSO: How To Recover whatsapp Delete Photo video

ગુજરાત વિધાનસભા ચુંટણી રીજલ્ટ અગત્યની લીંક

ECI Result LinkClick here
TV9 ગુજરાતી Live રીજલ્ટ લીંકClick here
દિવ્ય ભાસ્કર Live રીજલ્ટ લીંકClick here
VTV ગુજરાતી Live રીજલ્ટ લીંકClick here
આજતક Live રીજલ્ટ લીંકClick here
ABP ASMITA Live રીજલ્ટ લીંકClick here
NDTV Live રીજલ્ટ લીંકClick here
સંદેશ ન્યુઝ Live રીજલ્ટ લીંકClick here

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 રિલીઝ તારીખ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ 8મી ડિસેમ્બર 2022ના રોજ જાહેર થઈ શકે છે, અને તારીખો અંગેની સત્તાવાર સૂચના રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પણ જાહેર કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બર, 2022ના રોજ જાહેર થવા જઈ રહ્યું છે. આ મતોની ગણતરી અનુક્રમે વિવિધ રિપોર્ટિંગ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે જેમને ફરજો સોંપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચુંટણી રીજલ્ટ કઇ તારીખે છે ?

ગુજરાત વિધાનસભા ચુંટણી મતગણતરી ૮ ડીસેમ્બર ના રોજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *