GSEB SSC HSC EXAM TIME TABLE 2023 / ધોરણ ૧૦-૧૨ બોર્ડ ના વિદ્યાર્થીઓની આતુરતા નો અંત / બોર્ડે જાહેર કર્યુ પરીક્ષા ટાઇમ ટેબલ

By | January 2, 2023

GSEB SSC HSC EXAM TIME TABLE 2023 : ચાલુ વર્ષે ૨૦૨૩ મા માર્ચ મહિનામા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાનુ ટાઇમટેબલ જાહેર કર્યુ છે. ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડના વિદ્યાર્થીઓ આતુરતાથી પરીક્ષા ટાઇમ ટેબલની રાહ જોતા હોય છે. ત્યારે શિક્ષણ બોર્ડે આજે SSC અને HSC બોર્ડની પરીક્ષા ઓના સમયપત્રક ડીકલેર કર્યા છે.

SSC HSC બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું?

વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ SSC અને HSC બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ ૨૦૨૩ એક વખત બહાર પાડવામાં આવે તે પછી તેને ડાઉનલોડ કરવા માટે નીચે જણાવેલા સ્ટેપ મુજબ ડાઉનલોડ કરી શકે.

  • સ્ટેપ 1: સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ – gseb.org ઓપન કરવાની રહેશે.
  • સ્ટેપ 2: ત્યા “બોર્ડ વેબસાઈટ” મેનુ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: ત્યારબાદ ખૂલેલા પેજમા નોટીસ બોર્ડ મા વિવિધ નવા અપડેટ નોટીફીકેશન મુકેલા હશે.
  • સ્ટેપ 4: જેમા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માર્ચ-૨૦૨૩ ની પરીક્ષાનો કાર્યક્રમ પર ક્લીક કરતા બોર્ડની ૨૦૨૩ ની પરીક્ષાઓનું સંપૂર્ણ સમય પત્રક pdf ડાઉનલોડ કરી શકસો. વિદ્યાર્થીઓને ભવિષ્યના સંદર્ભ માટે આ ટાઇમ ટેબલની પ્રિન્ટઆઉટ કાઢી લેવાનું સૂચવવામાં આવે છે.

આ પણ વાંચો: નવોદય પ્રવેશ ફોર્મ ધોરણ ૬ / નવોદયમા પ્રવેશપરીક્ષા માટે ફોર્મ ભરવાનુ શરુ

GSEB SSC HSC EXAM TIME TABLE 2023

SSC HSC બોર્ડ ટાઈમ ટેબલ ૨૦૨૩ PDF મા આપવામાં આવેલી વિગતો

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને ૧૨ નું ટાઈમ ટેબલ ૨૦૨૩ બહાર પડી ગયેલ છે. આ ટાઇમ ટેબલમા નીચેની વિગતો આપેલી હોય છે.

  • પરીક્ષાની તારીખ
  • પરીક્ષાનો વાર
  • વિષયોની યાદી
  • વિષય નો કોડ
  • પરીક્ષાનો સમય
  • અગત્યની સૂચનાઓ

આ પણ વાંચો: અમદાવાદ ફ્લાવર શો 2023 / અદભુત નઝારો / જુઓ અદભુત ફોટો /ફ્લાવર શો સમય અને ટિકિટ

ગુજરાત બોર્ડ SSC HSC પરીક્ષાઓની તૈયારી માટેની અગત્યની ટિપ્સ

ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને તૈયારી માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે જે વિદ્યાર્થીઓને ઘની ઉપયોગી બનશે.

  • GSEB SSC બોર્ડના અગાઉના વર્ષોના પેપર અચૂક રીફર કરો.
  • SSC અને HSC ગુજરાત બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલ ૨૦૨૩ ની તારીખો અનુસાર તમારી પરીક્ષાની તૈયારી શરૂ કરો.
  • તમારા માટે અભ્યાસ ચોક્કસ શેડ્યૂલ બનાવો અને તેના મુજબ તૈયારી કરતા રહો.
  • સૌ પ્રથમ તમે જે વિષયોમાં આત્મવિશ્વાસ ધરાવો છો તેના પર તૈયારી કરવાનું શરૂ કરો અને પછી વધુ મુશ્કેલ વિષયો તરફ આગળ વધો.
  • તૈયારી શરુ કરતા પહેલા બોર્ડ પરીક્ષા ની દરેક વિષયની પેપર સ્ટાઇલ પણ અછોક જોવી જોઈએ અને દરેક પ્રકરણા ગુણ ભાર મુજબ તૈયારી કરવી જોઈએ.
  • પ્રથમ, તમારા પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ પૂર્ણ કરો, અને પછી અન્ય મટીરીયલ્સ નો સંદર્ભ લેવાનું શરૂ કરો.
  • તમારા શિક્ષકે આપેલી ગાઇડ લાઇન મુજબ તૈયારી કરો.
  • તમારા જ્ઞાનનું મૂલ્યાંકન કરવા માટે પ્રેક્ટિસ ટેસ્ટ અચૂક આપો.

IMPORTANT LINKS

ધોરણ ૧૦-૧૨ બોર્ડ પરીક્ષા ટાઇમટેબલ ૨૦૨૩અહિં ક્લીક કરો
GSEB બોર્ડ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
GSEB SSC HSC EXAM TIME TABLE 2023
GSEB SSC HSC EXAM TIME TABLE 2023

 SSC બોર્ડનું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું?

જવાબ: વિદ્યાર્થીઓ એ આ પેજ પરથી GSEB ધોરણ 10 નું ટાઈમ ટેબલ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિગતવાર સ્ટેપ જોઈ લેવા.

ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓ ક્યારથી શરુ થશે ?

જવાબ: ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓ ૧૪ મી માર્ચ ૨૦૨૩ થી શરુ થશે.

ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા ની હોલ ટીકીટ ક્યારે ડાઉનલોડ થશે ?

જવાબ: ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા ની હોલ ટીકીટ પરીક્ષાના થોડા દિવસો અગાઉ બોર્ડ જાહેર કરે ત્યારે ઓનલાઇન ડાઉનલોડ કરી શાળા દ્વારા આપવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *