GPCL Recruitment 2023: ગુજરાત પાવર કોર્પોરેશન ભરતી 2023, છેલ્લી તારીખ 16 માર્ચ

By | February 20, 2023

GPCL Bharti 2023: ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, GPCL દ્વારા ઓવરમેન અને કોલિયરી એન્જિનિયર પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે. આ અંગે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જે પણ ઉમદેવાર આ નોકરી અંગે રસ ધરાવતા ઉમેદવારો કંપનીની સત્તાવાર વેબસાઇટ ઉપર અરજી કરી છે.

GPCL Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યા07
છેલ્લી તારીખ16 માર્ચ, 2023
ઓફિશિયલ વેબસાઈટgpcl.gujarat.gov.in

ગુજરાત પાવર કોર્પોરેશન ભરતી 2023

  • ઓવરમેન: 06
  • કોલિયરી એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ): 01

GPCL Bharti 2023 : શૈક્ષણિક લાયકાત

ઓવરમેન:

  • CMR હેઠળ ઓવરમેનનું પ્રમાણપત્ર – 1957/2017
  • પગાર ધોરણ : મૂળ પગાર રૂ. 18,000-2200-40,000/- (પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થાં રૂ. 30,000/- પ્રતિ માસ)
  • ઉંમર: સામાન્ય અને EWS ઉમેદવારો માટે 50 વર્ષથી વધુ નહીં, OBC માટે 53 વર્ષથી વધુ નહીં અને SC અને ST શ્રેણીઓ માટે 55 વર્ષથી વધુ નહીં

કોલિયરી એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)

  • સંબંધિત રાજ્યના અધિકૃત લાઇસન્સિંગ બોર્ડ તરફથી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર (માઇન્સ) પ્રમાણપત્ર સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી પ્રમાણપત્ર.
  • ઉંમર: 50 વર્ષથી વધુ સામાન્ય અને EWS ઉમેદવારો, OBC માટે 53 વર્ષથી વધુ નહીં અને SC અને ST શ્રેણીઓ માટે 55 વર્ષથી વધુ નહીં
  • પગાર ધોરણ: મૂળ પગાર રૂ. 25,000-2500-50,000/- (પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થાં રૂ. 40,000/- પ્રતિ માસ)

GPCL ભરતી 2023 અરજી ફી

મહેરબાની કરીને નોંધ કરો કે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.590/- અને SC/ST/OBC/WES ઉમેદવારોએ રૂ.236/- પોસ્ટ દીઠ અરજી ફી માટે ઓનલાઇન ચૂકવણી કરવી પડશે.

How To Apply for GPCL Bharti 2023 ?

આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવાર ને સતાવાર વેબસાઈટ પર જઈ ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા શું છે?
ઉમેદવારોની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે
ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) 100 ગુણની હશે

GPCL Recruitment 2023
GPCL Recruitment 2023
GPCL ભરતી નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *