ગુજરાત રોજગાર સમાચાર 2022 | Download Gujarat Rojgar Samachar PDF નવી સરકારી ભરતીઓની માહિતી Employment News

By | September 28, 2022

ગુજરાત રોજગાર સમાચાર 2022 | Download Gujarat Rojgar Samachar PDF : ગુજરાત માહિતી વિભાગ gujaratinformation.gujarat.gov.in દ્વારા દર સપ્તાહે નવી સરકારી ભરતીઓની માહિતી માટે ગુજરાત રોજગાર સમાચાર પ્રકાશીત કરવામા આવે છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ ગુજરાત રોજગાર સમાચાર પીડીએફ ગુજરાત રાજ્ય નોકરી સંબંધિત માહિતી દરેક સાપ્તાહિક સામયિકમાં. ઘણા જોબ ઉત્સાહી લોકો તેને દર અઠવાડિયે બુધવારે પ્રકાશિત થતું રોજગાર સમાચાર ડાઉનલોડ કરે છે. Gujarat Rojgar Samachar PDF Download 2022

Read Also: ફોન કે મેસેજ આવે તો નામ અને નંબર બોલતી એપ્લીકેશન Caller Name Announcer App 2022 Full Detail How to use Caller Name Announcer app

ગુજરાત રોજગાર સમાચાર 2022

ગુજરાત રોજગાર સમાચાર ગુજરાત ના માહિતી ખાતા દ્વારા દર અઠવાડીયે પ્રકાશીત થાય છે. તેમા સપ્તાહની બહાર પડેલી સરકારી ભરતીઓની માહિતી આપવામા આવે છે. રોજગાર સમાચાર મા નીચેના જેવી નવી સરકારી ભરતીઓની માહિતી હોય છે.

  • GPSC ભરતી
  • ગૌણ સેવા ભરતી
  • પંચાયત વિભાગની ભરતીઓ
  • ઓજસ ભરતી
  • વિદ્યાસહાયક ભરતી
  • પોલીસ ભરતી
  • ફોરેસ્ટ ભરતી
  • તલાટી ભરતી
  • આરોગ્ય વિભાગ ભરતી
  • નેવી ભરતી
  • કોસ્ટ ગાર્ડ ભરતી
  • આંગણવાડી ભરતી
  • શિક્ષક ભરતી
  • કોમ્પ્યુટર ઓપરેટર ભરતી
  • સરકારના વિવિધ વિભાગોમા બહાર પડતી અન્ય ભરતીઓ

Read also: ગુજરાતી બાળનામાવલી Gujarati boy Girl baby name list Full Name List

ગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ લીંક

Download Gujarat Rojgar samachar pdf

રોજગાર સમાચાર પ્રકાશીત તારીખડાઉનલોડ લીંક
૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨Click here
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨Click here
૭ સપ્ટેમ્બર ૨૦૨૨Click here
૨૪ ઓગસ્ટ ૨૦૨૨Click here
Download Gujarat Rojgar samachar pdf

Read Also: ધોરણ 10 ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા Gujarat Board SSC HSC Duplicate marksheet How To apply Full Detail

ગુજરાત રોજગાર સમાચાર 2022
ગુજરાત રોજગાર સમાચાર 2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *