Cycle Subsidy Yojana 2022 |સાયકલ સહાય યોજના 2022 | મળશે રૂ.1500 ની સહાય

By | December 29, 2022

Cycle Subsidy Yojana 2022 |સાયકલ સહાય યોજના 2022 : Cycle Subsidy Yojana 2022 apply Online રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં અને જીડીપી વૃદ્ધિમાં સખત મહેનત અને શ્રમ કૌશલ્યનો મોટો ફાળો રહ્યો છે. સાયકલ સહાય યોજના અરજી કરવા આ પોસ્ટ નો અભ્યાસ કરવો.સાયકલ સહાય યોજના ફોર્મ pdf Download , સાયકલ સહાય યોજના ફોર્મ ઓનલાઇન

સાયકલ સહાય યોજનામાં મળશે 1500 રૂપિયા

કામના સ્થળોએથી મજૂરો માટે પરિવહનની સરળતા માટે “સાયકલ સબસિડી યોજના” શરૂ કરવામા આવી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર રૂ. 1500 સાયકલ ખરીદવા માટે. રૂ. 1500 ની સહાયથી 1708 મજૂરોને લાભ થશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રમિકોને આત્મનિર્ભર બનાવવાની દિશા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ કાર્યકર્તાઓને તેમની મહેનતથી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

READ ALSO: Location Tracker App Life360: Find Family & Friends Android App

સાયકલ સહાય યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

સાઇકલ ખરીદી માટે જરૂરી આધારો :

  • શ્રમયોગી કંપની દ્વારા આપવામાં આવેલ ઓળખ કાર્ડ.
  • સાઇકલ ખરીદીનું બિલ
  • શ્રમયોગીની આધારકાર્ડની નકલ
  • લાભારથીના બઁક પાસબૂક અથવા કેન્સલ્ડ ચેક.
  • કંપની દ્વારા અત્રેની કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલ છેલ્લા એક વર્ષની લેબર વેલ્ફેર ફંડ રશિદ.
યોજનાનુ નામસાયકલ સહાય યોજના
બોર્ડનું નામગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
મળવા પાત્ર સહાયરૂ.1,500
ઉદ્દેશ્યમજૂર વર્ગ ને કામના સ્થળ સુધી પરિવહન માટે
લાભાર્થીગુજરાત રાજ્ય

READ ALSO: અનુબંધમ એપ. ડાઉનલોડ તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો

સાયકલ સહાય યોજના (Cycle Subsidy Yojana 2022) માટે શરતો

  • શ્રમયોગી છેલ્લા એક વર્ષથી નોકરી કરતો હોવો જોઈએ અને તેનો લેબર વેલ્ફેર ફંડ કચેરીમાં નિયમિત જમા થયેલ હોવો જોઈએ.
  • સાઇકલ ખરીદીનું પાકું બિલ હોવું જોઈએ.
  • સાઇકલ ખરીદી કર્યા બાદ છ મહિનાની અંદર જ અરજી અત્રેની કચીરીને મિક્લ્વાની રહેશે.
  • નવી કરીદેલી સાઇકલ પરા જ સહાય આપવામાં આવશે.
  • સાયકલ ખરીદી પર સહાય રૂ.1500 આપવામાં આવશે.
  • નોકરીના સમયગાળા દરમ્યાન આ સહાય માત્ર એક જ વાર આ સહાય મળવા પત્ર રહેશે.
  • સહાય અન્વયે આખરી નિર્ણય માત્ર વેલ્ફેર કમિશનરશ્રી, ન્યાય ક્ષેત્ર અમદાવાદનો રહેશે.

Cycle Subsidy Yojana 2022 |સાયકલ સહાય યોજના 2022

સાયકલ સહાય યોજના માટેનું ફોર્મઅહિયાં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ માટેઅહિયાં ક્લિક કરો
Cycle Subsidy Yojana 2022 સાયકલ સહાય યોજના 2022
Cycle Subsidy Yojana 2022 સાયકલ સહાય યોજના 2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *