cristiano ronaldo salary રોનાલ્ડો નો પગાર અ…ધ..ધ / રોનાલ્ડો ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી / સાઉદી અરબ કરોડોમા નહિ અબજોમા આપશે સેલેરી Full Detail

By | January 9, 2023

cristiano ronaldo salary રોનાલ્ડો નો પગાર : અલ નાસર રોનાલ્ડો ને એટલો પગાર આપશે કે જે કોઈપણ રમતના ઈતિહાસમાં આપવામાં આવેલો સૌથી વધુ પગાર હશે. cristiano ronaldo salary 2023

  • પોર્ટુગલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની અલ નાસર ક્લબ સાથે ડીલ
  • સાઉદી અરેબિયાની અલ નાસર ક્લબ સાથે રોનાલ્ડો 2025 સુધી રમશે.
  • સાઉદી અરેબિયાની સૌથી જૂની ફૂટબોલ ક્લબ અલ નાસર

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ નાસર સાથે ડીલ કરી છે. આ ડીલ અંતર્ગત ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો 2025 સુધી આ ક્લબ સાથે રમતા જોવા મળશે. ફૂટબોલ ક્લબ અલ નાસરે તેમની ટ્વિટર પોસ્ટમાં લખ્યું છે કે, “ઇતિહાસ રચાઈ રહ્યો છે. આ ડીલ માત્ર અમારી ક્લબને જ નહીં પરંતુ આપણા દેશ, આવનારી પેઢીને પણ મોટી સફળતા હાંસલ કરવા માટે પ્રેરિત કરશે. નાસરમાં આપનું સ્વાગત છે.”

cristiano ronaldo salary
cristiano ronaldo salary

રોનાલ્ડો નો પગાર cristiano ronaldo salary 2023

મળતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ નાસર અને રોનાલ્ડો વચ્ચે 4,400 કરોડની જંગી રકમની ડીલ થઈ છે. જેમાં હવે રોનાલ્ડોને એક વર્ષમાં લગભગ 1800 કરોડની આસ પાસ પગાર મળી શકે છે. જો આમ થશે તો તે કોઈપણ રમતના ઈતિહાસમાં આપવામાં આવેલો સૌથી વધુ પગાર હશે. cristiano ronaldo salary in al nasar

READ ALSO: અમદાવાદ ફ્લાવર શો 2023 / અદભુત નઝારો / જુઓ અદભુત ફોટો /ફ્લાવર શો સમય અને ટિકિટ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અન્ય સાઉદી ક્લબ અલ હિલાલ તરફથી રોનાલ્ડોને રમવા માટે ઓફર આવી હતી, જે રોનાલ્ડોને અલ નાસર કરતા પણ વધુ એટલે કે, લગભગ 370 મિલિયન ડોલર ની રકમ આપવા તૈયાર હતા. પરંતુ તે સમયે રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડમાં રહેવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યું હતું કે, તે અહીં ખુશ છે. અગાઉ રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઈટેડમાં દર અઠવાડિયે 6 લાખ 5 હજાર મિલિયન ડોલર ની રકમ આપવામાં આવતી હતી. બીજી તરફ રોનાલ્ડોને અલ નાસર તરફથી દર અઠવાડિયે લગભગ 1 મિલિયન ડોલર આપવામાં આવશે.

READ ALSO: UPI Payment limit / શું તમે PhonePe, Gpay, Amazon Pay અથવા Paytm થી પૈસા કરો છો ટ્રાન્સફર? જાણો રોજની કેટલી હોય લીમીટ

અલ નાસર ક્લબ શું છે ?

અલ નાસર ક્લબ ની સ્થાપના 1955માં રિયાધમાં કરવામા આવી હતી. તે સાઉદી અરેબિયાની સૌથી જૂની ફૂટબોલ ક્લબ છે અને તેણે અત્યાર સુધીમા 9 સાઉદી પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યા છે.

JOIN OUR WHATSAPP GROUP FOR LATEST UPDATE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *