Check Your Name In Pradhamantri kisan Sanman Nidhi Yojana
Check Your Name in Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) With a view to augment the income of the Small and Marginal Farmers (SMFs), the Government has launched a new Central Sector Scheme, namely, “Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN)” in the current financial year.
This would also protect them from falling in the clutches of moneylenders for meeting such expenses and ensure their continuance in farming activities.
પીએમ કિસાન યોજના: ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે. અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે. આજે આપડે આવી જ એક યોજના “Pm Kisan 12th Installment Status How to Check 2022” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 12મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.
read important topic::
- Pradhan Mantri Kisan Sanman Nidhi (PM-Kisan) is a Central Sector Scheme with 100% funding from the Government of India.
- This scheme is in force from 1.12.2018.
- Under the scheme, all the farming families across the country are given income assistance of Rs.6000 / – per annum in three equal installments of Rs.2000 / – every four months.
- The family definition for the plan is husband, wife and minor children.
- The full responsibility for the identification of the beneficiary farming families rests with the State / UT Governments.
- These funds are transferred directly to the bank accounts of the beneficiaries.
- Farmers covered under the exclusion criteria of the working guidelines are not eligible for the benefit of the scheme
- For registration, the farmer is required to contact the local Patwari / Revenue Officer / Nodal Officer (PM-Kisan) appointed by the State Government.
- General Service Centers (CSCs) have also been given the right to register farmers for the scheme after paying a fee.
- Their self-registration can also be done through Farmer Corner in the portal.
પીએમ કિસાનના 2000 રૂપિયાનું સ્ટેટસ ચેક કરો. ખેડૂતમિત્રો આજે આપણે વાત કરીશું જે પીએમ કિશાન નિધિના 2000 જમા થાય છે તેનું સ્ટેટસ કઈ રીતે ઓનલાઈન જોઈ શકાય. અને જો હપ્તો ના આવતો હોય તો કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે અને તે ડોક્યુમેન્ટ્સ કોને આપવા આ તમામ માહિતી આજે આપણે આ પોસ્ટ માં જોઈશું.
PM Kisan Yojana Latest Updates : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kissan Yojana) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે.
પીએમ કિસાન 12મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી
- પીએમ કિસાન યોજના ના 12 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 12th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
- સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
- જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
- હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
- જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
- જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
- હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે
પીએમ કિસાન 12 હપ્તો ચેક કરો | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
