Category Archives: World cup 2023

World Cup 2023 India Team / વર્લ્ડ કપની તૈયારીઓ શરુ / ૨૦ ખેલાડીઓને કરાશે શોર્ટઆઉટ/ જાણો કોણ થઇ શકે આઉટ

World Cup 2023 India Team : આ વર્ષે ઓકટોબર-નવેમ્બર મા યોજાનારા ICC વન-ડે વર્લ્ડ કપ માટે Team India નુ સીલેકશન કરવા માટે BCCI એ તૈયારીઓ શરુ કરી દિધી છે. આ માટે BCCI ૨૦ ખેલાડીઓને શોર્ટ આઉટ કરી શકે છે. તો ચાલો આજે જાણીએ વન-ડે વર્લ્ડ કપ માટે Team India નુ સીલેકશન કરવા શું છે BCCI નો પ્લાન. અત્યારે… Read More »