વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓની ભરતીની જાહેરાત Vidyasahayak Bharti 2600 posts vsb.dpegujarat.in full Detail
વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા vsb.dpegujarat.in: Gujarat Vidyasahayak Bharti મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષકોની 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ… Read More »