Category Archives: techno tips

Facebook tips: જાણો કોણે કોણે તમારી ફેસબુક પ્રોફાઇલ જોઇ, આ સ્ટેપ ફોલો કરીને કરો ચેક

Facebook tips: આજકાલ સ્માર્ટફોન મોટાભાગના લોકો વાપરતા હોય છે અને વોટસઅપ,ફેસબુક,ઇંસ્ટાગ્રામ જેવી સોશીયલ મિડીયા એપ. બધા લોકો યુઝ કરતા હોય છે. ફેસબુક પર તમારી પ્રોફાઇલ કોણે કોણે ચેક કરી એ બધા જાણવા માંગતા હોય છે. પરંતુ ફેસબુક પર આવો કોઇ સીધો ઓપ્શન ન હોવાથી લોકો જાણી શકતા નથી. આજે તમને એવી ટ્રીક વિશે જણાવવા જઇ રહ્યા છે જેનાથી… Read More »

Age Calculator 2023: તમારી જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો; વર્ષ,મહિના,દિવસો અને મિનિટમા બતાવશે ઉંમર

Age Calculator 2023: તમારી જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો: ઘણી વખત આપણે આપણી ઉંમર ગણવી પડતી હોય છે. અથવા કોઇ પણ બે તારીખો વચ્ચે નો સમયગાળો ગણવો હોય ત્યારે પણ હિસાબ કરવો પડતો હોય છે. આ માટે આ આર્ટીકલમા Age Calculator મૂકેલ છે. જેની મદદથી તમે તમારી ઉંમર અને કોઇ પણ ૨ તારીખો વચ્ચેનો સમયગાળો સરળતાથી ગણી… Read More »

Call Recording : આ રીતે ચેક કરો તમારો ફોન રેકોર્ડ થઇ રહ્યો છે કે કેમ, સ્માર્ટફોનમા એવી રીતે થશે ફોન રેકોર્ડ કે ખબર પણ નહિ પડે

Call Recording : આજના સ્માર્ટફોનના સમયમાં કોલ રેકોર્ડિંગ એ ખૂબ જ સામાન્ય અને માથાના દુખાવા સમાન થઈ ગયું છે, એન્ડ્રોઈડ સ્માર્ટફોનની વાત કરીએ તો તેમાં કોલ રેકોર્ડીંગ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. જો કે, ઘણા ફોનમા પહેલાંથી જ તેમના સ્માર્ટફોનમાં વૉઇસ કૉલ રેકોર્ડ કરવાની સુવિધા ઇનબિલ્ટ જ હોય છે. જે એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે જેમાં આ ફીચર નથી, ગૂગલ… Read More »

Photo Editing app: વષો જૂના ફોટા ને ટનાટન બનાવી દેશે આ એપ, લોકો ધડાધડ કરી રહ્યા છે ડાઉનલોડ

Photo Editing app: આપણા બધા પાસે જુના ઘણા ફોટો હોય છે. પહેલા સારા કેમેરા વાળા ફોન ન હતા તેથી ઓછા રીઝોલ્યુશન વાળા ફોટો હોય છે. સમય સાથે ફોટોગ્રાફ જૂનો થઈ જાય છે અને સારો લાગતો નથી, જૂના સમયમાં ડિજિટલ કેમેરા ઉપલબ્ધ ન હતા એવા લોકો ફોટોગ્રાફના ફિજિકલ ફોર્મમાં જ રાખતા હોય છે.. જો કે હવે ડિજિટલ પદ્ધતિઓથી જૂના… Read More »

સોલાર પાવર બેંક: સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન અને લેપટોપ, આ ડીવાઇસની બજારમા ઉઠી ડીમાન્ડ; જાણો કિંમત અને ફીચર

સોલાર પાવર બેંક: સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન અને લેપટોપ: આજકાલ સ્માર્ટફોન અને લેપટોપ આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયા છે. આપણા રોજ બ રોજના મોટાભાગના જરૂરી કામ આપણે મોબાઈલ અને લેપટોપથી કરતા હોઇએ છીએ. વધુ પડતા ઉપયોગેને લીધે સ્માર્ટફોન અને લેપટોપની બેટરી પણ જલ્દી ખતમ થઇ જતી હોય છે. કોઈકવાર એવી જગ્યા કે જ્યાં પાવરનો સ્ત્રોત ઉપલબ્ધ નથી,… Read More »

હિટરના ગેરફાયદા: શિયાળામા હિટરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, થશે આટલા ગેરફાયદા

હિટરના ગેરફાયદા: હાલ શિયાળામા ગુજરાતમા અને દેશમા ખૂબ જ ઠંડી પડી રહિ છે. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો જાત જાત ના નુસખા અજમાવતા હોય છે. લોકો ગરમ કપડાં પહેરે છે તેમ છતાં ઠંડીમાં ઠુંઠવાતા રહે છે ત્યારે લોકો ઠંડીથી બચવા માટે ઘણા લોકો તાપણું અથવા રૂમ હીટર (Room Heater)નો ઉપયોગ કરતા હોય છે. હીટર ઠંડીથી રાહત આપે છે… Read More »

Electric Scooter New Model 2023 : નવા વર્ષમા ઈલેકટ્રીક સ્કુટર લેવા નો પ્લાન બનાવી રહ્યા હોય તો જુઓ આ નવા મોડેલ

Electric Scooter New Model 2023 : 2023 ના વર્ષમા નવા બાઇક, સ્કૂટર, કાર, SUV અને બીજી ઘણા બધા વાહનો ના નવા મોડેલ આવી રહ્યાં છે. ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટ માટે આ વર્ષ ઘણું સારું ફળદાયી સાબિત થઈ શકે છે. જો તમે પણ એક્ટિવા જેવું ગીયર વગરનુ સ્કૂટર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે થોડી રાહ જોવી જોઈએ, કારણ… Read More »

સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક : ફોન ચાર્જ કરતી વખતે ક્યારેય ના કરો આ 5 ભૂલો / નહિતર બેટરી થશે ફટાફટ પુરી

સ્માર્ટફોન ચાર્જીંગ ટ્રીક : સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓ ઝડપથી ફોન ચાર્જ થાય તેવી હાઈ કેપેસિટી બેટરી અને ચાર્જર લોન્ચ કરે છે. ફોનની બેટરી લાઈફ ઘણી વધી છે પરંતુ લોકો થોડી બેદરકારી કરીને બેટરી લાઈફ ઘટાડી રહ્યાં છે. ફોનની બેટરી લાઈફને વધારવા માટે ચાલો આજે આ લેખમા જાણીએ કેટલીક જાણી અજાણી વાતો. શું આખી રાત ફોન ચાર્જ મા રાખવો… Read More »

Signature Maker online તમારા નામવાળી ડિજિટલ સહિ બનાવો Digital Signature Creator 2023

Signature Maker online : Digital Signature Creator : તમારા નામવાળી ડિજિટલ સિગ્નેચર બનાવો | Signature Creator–Signature Maker | હસ્તાક્ષર નિર્માતા – સહી નિર્માતા એ સરળ સહીઓ તેમજ સંપૂર્ણ સહીઓ બનાવવા માટે શ્રેષ્ઠ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. સિગ્નેચર જનરેટર અને સરળ સિગ્નેચર મેકર પ્રો તમને ખાતરી માટે ખુશ કરશે કારણ કે તે સિગ્નેચર મેકર સહાયક તરીકે કામ કરશે. આ આંગળીના… Read More »

PUC સર્ટિફિકેટ ડાઉનલોડ ઓનલાઈન @vahan.parivahan.gov.in Download PUC Certificate Online Full stepwise Detail

PUC સર્ટિફિકેટ ડાઉનલોડ ઓનલાઈન: ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે વાહન નોંધણી પ્રમાણપત્ર (RC BOOK), વીમા કવચ, PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટ અને ચલાવનારનું ડ્રાઈવિંગ લાયસન્સ દસ્તાવેજો ફરજીયાત છે. અને જે વાહન ચલાવતી વખતે સાથે રાખવા અથવા ડીજીલોકરમાં રાખવા જરૂરી છે. PUC download Link PUC સર્ટિફિકેટ ડાઉનલોડ ઓનલાઈન પોસ્ટ નામ PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો વિભાગ રોડ અને… Read More »