cristiano ronaldo salary રોનાલ્ડો નો પગાર અ…ધ..ધ / રોનાલ્ડો ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી / સાઉદી અરબ કરોડોમા નહિ અબજોમા આપશે સેલેરી Full Detail
cristiano ronaldo salary રોનાલ્ડો નો પગાર : અલ નાસર રોનાલ્ડો ને એટલો પગાર આપશે કે જે કોઈપણ રમતના ઈતિહાસમાં આપવામાં આવેલો સૌથી વધુ પગાર હશે. cristiano ronaldo salary 2023 પોર્ટુગલના સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ નાસર સાથે ડીલ કરી છે. આ ડીલ અંતર્ગત ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો 2025 સુધી આ ક્લબ સાથે રમતા જોવા… Read More »