PSE SSE Scholarship EXAM 2022
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022 પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022: રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB), ગાંધીનગરે PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) માટે સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો 22મી ઓગસ્ટથી 06મી સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે. વધુ વિગતવાર માહિતી નીચે ઉલ્લેખિત… Read More »