Samsung New Phone: સેમસંગે ગેલેકસી સીરીઝના નવા 2 ફોન લોંચ કર્યા; માત્ર 16499 રૂ. મા મળશે 50 મેગાપીકસલ કેમેરા
Samsung New Phone: સ્માર્ટફોન માટે જાણીતુ નામ સેમસંગ કંપનીએ ગેલેક્સી A સિરીઝના બે નવા ફોન A14 અને A23 લોન્ચ કર્યા છે. આ બન્ને ફોન કિંમતમા એકંદરે બધાને પરવડે એવા છે તો ફીચર પણ સારા છે. તો આ ફોન લોન્ચ કરતા જ કંપનીએ આ ફોનને લઇને દાવો કર્યો છે કે, આ બન્ને ફોન ઓલરાઉન્ડર પર્ફોમન્સ આપશે. આજના આ લેખમા… Read More »