Category Archives: Other Post

Republic day photo frame 2023: make your photo frame new design

Republic day photo frame 2023: Create the awesome Predefined Frames, Profile Frames to wish friends and beloved ones on this special day by using our happy republic day photo frame 2023 (or) 26 January photo frame 2023 apps which contains the HD quality Republic Day Photo Frames, Backgrounds, Stickers and republic day greetings 2023 easily. Make Your Photo: Try… Read More »

આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023: 10 લાખ સુધીની સારવાર મળશે મફત

આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023 : ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા કરવામા આવે છે. આયુષ્માન ભારત યોજનાએ દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી… Read More »

અનિદ્રા ઉપાયો: રાત્રે ઊંઘ ઘડીકમા ઊંઘ નથી આવતી, અજમાવો આ ઉપાયો; ઘસઘસાટ આવી જશે ઊંઘ

અનિદ્રા ઉપાયો : રાત્રે ઘણી વખત આપણે સૂતા પછી ઘડીકમાં ઊંઘ નથી આવતી અને પથારીમા પડખા ફેરવવા પડે છે. તો ઘણા લોકોને ટેન્શન ને લીધે પણ ધડીકમાંં ઊંઘ આવતી હોતી નથી. આજે આપણે આ લેખમાં તાતકાલીક સરસ ઊંઘ આવી જાય તે માટે શું ઉપાયો અજમાવી શકાય તેની માહિતી મેળવીશુ. શ્વાસ લેવાની કસરત કરવી એ ઊંઘની સમસ્યાઓ માટે કુદરતી,સચોટ… Read More »

રાજ્ય અને પાટનગર નુ લીસ્ટ: પરીક્ષાઓમા અવારનવાર પૂછાતા પ્રશ્નો, 28 State Capital full List Best Info

રાજ્ય અને પાટનગર નુ લીસ્ટ: ભારતના રાજ્ય અને તેના પાટનગર | અહીં ભારતના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેના પાટનગર વિશેની માહિતી આપવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ભારતના રાજય અને તેના પાટનગર બાબત પ્રશ્નો પૂછાતા હોય છે. અહિં આ પોસ્ટમા ભારતના તમામ રાજય અને તેના પાટનગર ની માહિતી આપવામા આવી છે જે આપને ખૂબ ઉપયોગી બનશે.… Read More »

નવુ સંસદભવન: કેવું હશે નવુ સંસદભવન, જુઓ અદભુત PHOTOS

નવુ સંસદભવન: New Parliament photos: સંસદનાં બજેટ સત્રમાં બીજા તબકકાની કામગીરી નવા સંસદભવનમાં થવાની શકયતાઓ છે. સંસદભવનની નવી ઈમારત તૈયાર થઈ ગઈ છે અને માર્ચ મહિનામાં ખુલ્લુ મુકાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે નવા સંસદભવનની આલીશાન બિલ્ડીંગની તસ્વીરો જાહેર કરી છે. છેલ્લા દાયકાઓમાં મતક્ષેત્રોમાં બદલાવથી લોકપ્રતિનિધિઓની સંખ્યા વધતા નવા સંસદ ભવનની જરૂરીયાત ઉભી થઈ હતી. નવુ સંસદભવન નવ… Read More »

દિનવિશેષ: અગત્યના દિવસો અને વિશેષતાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે MOST IMP

દિનવિશેષ: અગત્યના દિવસો અને વિશેષતાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે MOST IMP: આ આર્ટીકલમા અગત્યના દિવસો અને વિશેષતાઓ આપેલી છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી બનશે તથા શાળાઓમા વિદ્યાર્થીઓને પ્રાર્થના કાર્યક્રમમા દરરોજ નવુ નવુ જ્ઞાન આપવા પણ ઉપયોગી છે. સરકારી ભરતી પરીક્ષાઓ માટે MOST IMP દિનવિશેષ જાન્યુઆરી મહિના ના દિનવિશેષ આ પણ વાંચો; પાણી પીવાની રીત: જાણો… Read More »

Junior clerk Exam Hall Ticket 2023 : જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર 2023

Junior clerk Exam Hall Ticket 2023 : જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર GPSSB દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. જુનીયર ક્લાર્ક પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ નોટીફીકેશન આવી ગયેલ છે. પરીક્ષા માટે નોટીફીકેશન મા દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન… Read More »

વિશ્વનું સૌથી ઠંડુ શહેર: અધધ માઇનસ 71 ડિગ્રી તાપમાન,જ્યાં ખાવાની ચીજવસ્તુઓ પણ ઠંડીમા પથ્થર બની જાય છે; જુઓ PHOTOS

વિશ્વનું સૌથી ઠંડુ શહેર: અત્યારે દરેક દેશમા ઠંડીની સીઝન શરૂ થઈ ગઈ છે. ઠંડીની આપણા માનવ જનજીવન પર ખુબ અસર પડતી હોય છે. ત્યારે રશિયાનું એક શહેર એવું છે જ્યાં શિયાળામા તાપમાન -80 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ઠંડીને કારણે ઘરમાં દરેક વસ્તુઓ બરફ થઈ જાય છે. ત્યારે આપણે એમ થાય કે આટલા નીચા તાપમાન મા લોકો કેમ… Read More »

ઠંડીની આગાહી: આવનારા દિવસોમા પડશે હાડ થીજાવતી ઠંડી, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી

ઠંડીની આગાહી: આજકાલ ગુજરાતમા હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહિ છે. ત્યારે આવનાર 5 દિવસોમા કેવું હવામાન રહેશે તેની હવામાન વિભાગે આગાહિ કરી છે. હમણા દરેક જિલ્લાઓમ અખૂબ જ ઠંડી પડી રહિ છે. લોકો ઠંડીથી બચવા માટે અલગ-અલગ ઉપાયો અજમાવી રહ્યા છે. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. અને દરેક જિલ્લામા ઠંડી ભુક્કા બોલાવી રહિ છે.… Read More »

ડાકોર ના રણછોડરાયજી મંદિરમા લહેરાઇ LED ધજા: જુઓ વિડીયો

Dakor LED Dhvaja: ડાકોર રણછોડરાયજી મંદિર લોકોમા ઘણુ મહત્વ ધરાવે છે અને કહેવાય છે કે ડાકોરના ઠાકોરના દરવાજા જ્યારે બંધ હોય છે ત્યારે ભક્તો મંદિરની ધજાના દર્શન કરીને દર્શન કર્યાનો આનંદ લેતા હોય છે. ત્યારે હવે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ આધુનિક રોશનીથી ઝળહળતી ધજા જોવા મળી રહી છે, જે જોઈને ભક્તોમાં આનંદ ની લાગણી છવાઈ ગઇ છે. તાજેતરમાં… Read More »