Category Archives: Mobile tips

શું તમારો મોબાઇલ ડેટા જલ્દી વપરાય જાય છે: મોબાઇલ ડેટા બચાવવાના અદભુત ઉપાયો; Mobile Data Tips

Mobile Data Tips: આજકાલ દરેક લોકો સ્માર્ટફોન વાપરતા હોય છે અને તેમાં દરરોજ લીમીટેડ ડેટા મળતો હોય છે. જે સામાન્ય રીતે દરરોજનો 1.5 GB અથવા 2 GB જેટલો મળતો હોય છે. આખો દિવસ દરમિયાન વિવિધ એપ્સ., ગેમ એપ્સ, અને યુ ટયુબ જેવી વિડીયો એપ.ને લીધે જલ્દી વપરાઇ જતો હોય છે. પછી સાંજના સમયે તમે જ્યારે ફ્રી હોય ત્યારે… Read More »