Category Archives: Latest News

વિશ્વનું સૌથી ઠંડુ શહેર: અધધ માઇનસ 71 ડિગ્રી તાપમાન,જ્યાં ખાવાની ચીજવસ્તુઓ પણ ઠંડીમા પથ્થર બની જાય છે; જુઓ PHOTOS

વિશ્વનું સૌથી ઠંડુ શહેર: અત્યારે દરેક દેશમા ઠંડીની સીઝન શરૂ થઈ ગઈ છે. ઠંડીની આપણા માનવ જનજીવન પર ખુબ અસર પડતી હોય છે. ત્યારે રશિયાનું એક શહેર એવું છે જ્યાં શિયાળામા તાપમાન -80 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ઠંડીને કારણે ઘરમાં દરેક વસ્તુઓ બરફ થઈ જાય છે. ત્યારે આપણે એમ થાય કે આટલા નીચા તાપમાન મા લોકો કેમ… Read More »

મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત / ક્યારે છે મકરસંક્રાંતિ ? ૧૪ તારીખે કે ૧૫ તારીખે ? કેમ ઉભુ થયુ કન્ફ્યુઝન

મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત : નવા વર્ષ 2023ની શરૂઆત થઇ ગઇ છે. આ સાથે જ વર્ષનો ર્પથમ તહેવાર મકરસંક્રાંતિ ઉજવવા માટે લોકો આતુર છે. પરંતુ આ વર્ષે મકરસંક્રાંતિ ના તહેવારની તારીખને લઈને લોકોમાં અલગ=અલગ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. ચાલો જાણીએ આજે આ વર્ષે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ ઉજવવામા આવશે કે 15મી જાન્યુઆરીએ? મકરસંક્રાતિ તારીખ ગુજરાત નવા વર્ષ 2023ની… Read More »

શિવરાજપુર બીચ: હવે ગોવાની જેમ ગુજરાત મા આ જગ્યાએ બીચ પર પણ બનશે ટેન્ટ સિટી હવે / જુઓ બ્લુ ફ્લેગ ધરાવતા બીચના અદભુત ફોટો

શિવરાજપુર બીચ : શિવરાજપુર બીચ ગુજરાતમા દ્વારકા જિલ્લામા આવેલ છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહિ છે. ગુજરાત હવે પ્રવાસનનું હબ બની રહ્યુ છે અને પ્રવાસીઓ દિન પ્રતિદિન ગુજરાત મા ફરવા આકર્ષાઇ રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યા ગુજરાતમાં આવવા માટે વધે તે માટેના આયોજન હવે રાજ્ય સરકાર કરી રહ્યું છે. દ્વારકા નજીક આવેલા… Read More »

PMBJK પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો / હવે દેશના 743 જિલ્લાઓમાં મળશે સસ્તી કિંમતોમાં જીવન જરુરી દવાઓ, સરકાર બનાવી રહિ છે નવો પ્લાન

PMBJK : સરકાર આરોગ્ય સબંધિત બાબતોમા ખૂબ જ સતર્ક છે અને માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJK) ની સંખ્યા વધારીને 10,000 સુધી કરવાનુ આયોજન ધરાવે છે જેથી લોકોને વાજબી ભાવે પોષાય તેવી અને સારી દવાઓ મળી રહે. જન ઔષધી કેંદ્ર ગુજરાત મા પણ આવેલા છે. PMBJK પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો સરકાર દ્વારા માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી… Read More »

નવા વ્યાજ દર 2023: સરકારે મધ્યમ વર્ગને આપી નવા વર્ષની ભેટ / જાણો હવે કઇ બચત પર કેટલા ટકા વ્યાજ મળશે ?

નવા વ્યાજ દર 2023 : સરકારે નાને બચત કરતા લોકો માટે આજે નવા વર્ષની ગીફટ આપી છે. જેમા કિસાન વિકાસ પત્ર , પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ, NSC,સુકન્યા સમૃધ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર છે. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરવાની આજે જાહેરાત કરી છે. જાણો જાણીએ હવેથી કઇ બચત યોજના… Read More »

અમદાવાદ ફ્લાવર શો 2023 / અદભુત નઝારો / જુઓ અદભુત ફોટો /ફ્લાવર શો સમય અને ટિકિટ

અમદાવાદ ફ્લાવર શો 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે શિયાળામા ફલાવર શો નુ આયોજન કરવામા આવે છે. તા. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર આ વર્ષના ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન ખાતે “ફલાવર શો” નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શો નુ ઉદઘાટણ કરી ખુલ્લો મૂક્યો હતો. મુખ્યમંત્રીએ ફ્લાવર શોની… Read More »

રિષભ પંતના કાર એક્સિડેન્ટના ભયાનક CCTV ફૂટેજ / ભારતિય ક્રિકેટર રીષભ પંત ની કારનો અકસ્માત GET WELL SOON

રિષભ પંતના કાર એક્સિડેન્ટના ભયાનક CCTV ફૂટેજ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો, જેના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એમાં દેખાઈ રહ્યું છે કે પંતની કાર પૂરઝડપે આવી રહી હતી અને બેકાબૂ થઈ રેલિંગને અથડાઈ હતી. કાર રેલિંગ સાથે અથડાતાંની સાથે જ થોડીવારમા એમાં આગ લાગી ગઈ હતી. આ દરમિયાન રિષભ… Read More »

Today News Paper Online આજના તમામ ન્યુઝ પેપર વાંચો ઓનલાઇન

Today News Paper Online આજના તમામ ન્યુઝ પેપર વાંચો ઓનલાઇન : આ સમાચાર ગુજરાતના વિવિધ લોકપ્રિય સમાચાર પત્રોમાંથી લેવામાં આવ્યા છે, જેમ કે નવ ગુજરાત સમય, અકિલા, સંદેશ, દિવ્ય ભાસ્કર. આ ઈમેજ અનુસાર તમે ખૂબ જ ઉપયોગી શૈક્ષણિક સમાચાર અને ગુજરાતના વર્તમાન સમાચારો મેળવી શકસો. આ સમાચાર ગુજરાતના વર્તમાન સમાચારો માટે ખૂબ જ મદદરૂપ છે અને ગુજરાતના નવા… Read More »

1 જાન્યુઆરી 2023 થી બદલાનારા નિયમો, જાણો તમારા પર આ ફેરફારોની શું અસર પડશે ?

1 જાન્યુઆરી 2023 થી બદલાનારા નિયમો: નવા વર્ષ ૨૦૨૩ ની શરૂઆત ઘણા નિયમોમા ફેરફારો સાથે થઈ રહી છે. બેંક લોકર, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થશે.ગેસ સિલિન્ડર અને વાહનોના ભાવમાં પણ વધારો થઈ શકે છે.થોડા દિવસો પછી ૨૦૨૩નુ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષની શરૂઆત અમુક નિયમો મા ઘણા ફેરફારો… Read More »