Category Archives: job mahiti

GPCL Recruitment 2023: ગુજરાત પાવર કોર્પોરેશન ભરતી 2023, છેલ્લી તારીખ 16 માર્ચ

GPCL Bharti 2023: ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, GPCL દ્વારા ઓવરમેન અને કોલિયરી એન્જિનિયર પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે. આ અંગે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જે પણ ઉમદેવાર આ નોકરી અંગે રસ ધરાવતા ઉમેદવારો કંપનીની સત્તાવાર વેબસાઇટ ઉપર અરજી કરી છે. GPCL Recruitment 2023 સંસ્થાનું નામ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ કુલ જગ્યા… Read More »

અનુબંધમ એપ. ડાઉનલોડ: તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો, Download Anubandham App free info for 2023 New JOB

અનુબંધમ એપ. ડાઉનલોડ: ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના લોકો માટે ઘણા ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉભી કરવામાં આવે છે. અનુબંધમ એપ. સરકારી અને પ્રાઇવેટ પ્લેટફોર્મ પર યુવાનોને રોજગારી મળી રહે તે સરકારનું કામ છે અને સરકાર હાલ નવી રોજગારની તકો ઉભી કરે જ છે. Employment News Gujarat અનુબંધમ એપ. ડાઉનલોડ પોસ્ટ નામ તમારા જીલ્લાની નોકરીની માહિતી પોર્ટલનું… Read More »

IB Recruitment 2023: IB માં 10 પાસ માટે 1675જગ્યાઓ પર ભરતી

IB Recruitment 2023: IBમાં મોટી ભરતી 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1675 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 28 જાન્યુઆરી 2023 થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી… Read More »

LIC ભરતી 2023: LIC મા આવી 9000 જગ્યા પર ભરતી, 56000 સ્ટાર્ટીંગ પગાર; છેલ્લી તારીખ ૧૦ ફેબ્રુઆરી

LIC ભરતી 2023: LIC APPRENTICE DEVELOPMENT OFFICERS Recruitment 2023: LIC મા જોડાઇને કેરીયર બનાવવા માગતા ઉમેદવારો માટે ખુશખબર છે. LIC એ ADO (APPRENTICE DEVELOPMENT OFFICERS) ની ૯૦૦૦ જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો LIC ની ઓફીસીયલ વેબસાઇટ પરથી તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમા ઓનલાઇન અરજી કરી શકે છે. LIC… Read More »

LIC મા ભરતી: AAO ની 300 જગ્યા પર અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી, પગાર ધોરણ 56000

LIC મા ભરતી: ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની પોસ્ટ ની ૩૦૦ જગ્યા ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે LICએ AAO (Assistant Administrative Officer)ના પદોની ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો પાસે અરજીઓ મગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 15 જાન્યુઆરી 2023થી શરુ થયેલા આ જગ્યાઓ માટે ૩૧ જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે.… Read More »

MPHW Bharti Rajkot: રાજકોટ મહાનગરપાલીકા મા આવી 117 જગ્યા પર MPHW ની ભરતી,જાણો પુરી વિગતો

MPHW Bharti Rajkot: ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) માટે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામા આવી છે. MPHW Bharti Rajkot Detail જાહેરાત ક્રમાંક RMC/2022/133 job ટાઈટલ રાજકોટ મહાનગરપાલિકા માં… Read More »

CRPF Bharti: CRPF મા આવી 1458 જગ્યાઓ પર ભરતી, મળશે ઉંચુ પગારધોરણ; છેલ્લી તારીખ ૨૫ જાન્યુઆરી

CRPF Bharti: સેન્ટ્રલ રિઝર્લ પોલીસ ફોર્સ (CRPF)માં નવી ભરતી બહાર પડી છે. જેમા ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) ના પદો માટે ભરતી જાહેરાત આવેલી છે. જેમાં ASI ની કુલ 143 જગ્યાઓ અને હેડ કોન્સ્ટેબલમાં 1315 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું વિચારી રહેલા યુવાનો માટે સારી તક છે. આ ભરતી પરીક્ષામાં ભારતના નાગરિક હોય… Read More »

GSECL Recruitment 2023 @gsecl.in

GSECL Recruitment 2023: Gujarat State Electricity Corporation Limited, GSECL has Recently Invites Application For the 259 Vidyut Sahaya Junior Engineer, Account Officer, Labour Welfare Officer, Junior Assistant, Lab Assistant Recruitment 2023 GSECL Recruitment 2023 Post Title GSECL Recruitment 2023 Post Name Vidyut Sahaya Junior Engineer and other Total Vacancy 259 Organization GSECL Last Date 23-01-2023 Application Mode Online… Read More »

CRPF Recruitment 2023: 12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક, 81000 હશે પગાર, જાણો આ ભરતીની તમામ વિગત

CRPF Recruitment 2023 : સીઆરપીએફમાં એએસઆઈ સ્ટેનો અને હેડ કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે ભરતી આવેલી છે. આ ભરતીમા ઈચ્છુક ઉમેદવાર 4 જાન્યુઆરીથી ઓનલાઇન અરજી કરી શકશે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) એ એએસઆઈ સ્ટેનો અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રિયલ) ની ખાલી પડેલી જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડેલ છે. આ ભરતીમા ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવારો CRPF ની ઓફીસીયલ વેબસાઇટ… Read More »

IOCL 1760 Apprentice Recruitment 2023

IOCL 1760 Apprentice Recruitment 2023: Indian Oil Corporation Limited, IOCL has Recently Published Advertisement for the 1760 IOCL Apprentices Bharti 2022. Eligible Candidates Read Official Notification and Apply Online. Organization Name: Indian Oil Corporation Posts Name: Apprentice No. of Vacancy: 1760 Application Mode: Online Last Date of Application: 03rd January 2023 IOCL 1760 Apprentice Recruitment 2023 IOCL Recently… Read More »