Jantri Rate 2023: જંત્રી એટલે શું, જંત્રીના દર ક્યાંથી જાણવા મળે; દસ્તાવેજમાં જંત્રીનુ કેટલું હોય છે મહત્ત્વ? જાણો જંત્રી વિશે તમામ માહિતી
Jantri Rate 2023: નવા જંત્રી દર ૨૦૨૩: રાજ્ય સરકાર દ્વાર જંત્રી સર્વેની કામગીરી કરવામા આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. 11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે. તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ થી રાજ્યમાં નવી જંત્રીનો દર અમલ થશે. ચાલો ત્યારે આજે જાણીએ કે આ જંત્રી શું છે ? જંત્રીના દર કઇ… Read More »