પોસ્ટ 399 વિમા યોજના / પોસ્ટ મા મળશે માત્ર ૩૯૯/- માં ૧૦ લાખનો અકસ્માત વિમો
પોસ્ટ 399 વિમા યોજના : પોસ્ટ ઓફીસની આ વિમા યોજનામા તમને મળશે માત્ર રૂ.૩૯૯ ના વાર્ષિક પ્રિમિયમમા રૂ.૧૦ લાખનો વિમો: ઈન્ડિયા પોસ્ટ વિભાગ માત્ર પોસ્ટલ ની સેવાઓ જ પૂરી પાડતુ નથી પરંતુ જ્યારે બેંકિંગ સેવાઓની વાત આવે છે, ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તે ઘણા લોકો માટે તે એક સારુ માધ્યમ છે. આજે ઈન્ડિયા પોસ્ટનું સમગ્ર દેશમાં વિશાળ… Read More »