વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો: તાપમાન જોઇ તમને પણ ઠંડી ચડી જશે
વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો : 5 Coldest cities of the world દેશના ઘણા રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે અને તાપમાન નો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, આવી ઠંડીમા લોકો ઠુંઠવાઇ રહ્યા છે. આટલા તાપમાન સામાનુ જનજીવન પર ઘણી અસરો પડી છે. જો તમને લાગે છે કે આ ઠંડી ખૂબ જ વધુ છે તો તમારે… Read More »