GPSC CALENDAR 2023: સરકારી ભરતી ની રાહ જોતા યુવાનો માટે સોનેરી તક, GPSC નુ ૨૦૨૩ નુ કેલેન્ડર ડીકલેર
GPSC CALENDAR 2023: સરકારી ભરતીઓની રાહ જોતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર છે. GPSC એ ૨૦૨૩ અને ૨૦૨૪ મા લેવાનારી ભરતી પરીક્ષાઓનુ કેલેન્ડર ડીકલેર કર્યુ છે. જેમાં વર્ગ ૧ અને વર્ગ ૨ કક્ષાની વિવિધ ભરતી પરીક્ષાઓ યોજાશે. જેમાંંઆ ભરતી પરીક્ષાઓ કેટલી જગ્યાઓ ભરવા માટે લેવામા આવશે એ પણ જાહેર કરવામા આવ્યુ છે. GPSC નુ… Read More »