ચુંટણીમા ડિપોઝીટ જપ્ત થવી એટલે શું ? ડિપોઝીટ ક્યારે પરત મળે ? ડિપોઝીટ કેટલી હોય ?
ચુંટણીમા ડિપોઝીટ જપ્ત થવી એટલે શું ? : હાલમા વિધાનસભાની ચુંટણીઓ પુરી થઇ છે. દરેક ચૂંટણીમા ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ફલાણા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જવી જોઈએ કે પછી કોઈક ઉમેદવારને ડિપોઝિટ પાછી મળે એટલાય મત નથી મળ્યા. તો દરેક ચૂંટણીમાં ડિપોઝિટ આટલી મહત્ત્વની કેમ હોય છે?, શા માટે દરેક ઉમેદવારને પોતાના ડિપોઝિટ પરત મેળવવાની ચિંતા રહેતી… Read More »