Category Archives: Education News

ધોરણ 1 પ્રવેશ: નવી શિક્ષણનિતી ને લીધે ધોરણ ૧ ના પ્રવેશ નિયમો મા આવશે મોટા ફેરફાર

ધોરણ 1 પ્રવેશ: નવી શિક્ષણનિતીને લીધે ધોરણ ૧ ના પ્રવેશ નિયમો મા મોટા પાયે ફેરફાર આવી શકે છે. નવી શિક્ષણનિતીમા ધોરણ ૧ મા પ્રવેશ આપવા માટે જે બાળકે તા.૧ લી જૂન ની સ્થિતીએ ૬ વર્ષ પૂર્ણ કર્યા હોય તેને જ પ્રવેશ આપવામા આવશે એવું નિયત કરવામા આવ્યુ છે. જો કે આ અંગે વચગાળાનો રસ્તો કાઢવા માટે શિક્ષણ વિભાગની… Read More »