Category Archives: CRICKET QUESTIONS

IND VS NZ T20: અમદાવાદમા ૧ ફેબ્રુઆરીએ રમાશે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ,જાણો ટીકીટના ભાવ

IND VS NZ T20: હાલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ સીરીઝ ચાલી રહી છે. જેમા વન ડે મેચની સીરીઝમા ભારતી ન્યુઝીલેન્ડ ને ૩-૦ થી સીરીઝ હરાવી સીરીઝ કબજે કરી લીધી છે. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝ ચાલુ થવા જઇ રહી છે. જેમા T20 સીરીઝની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા રમાનારી છે. ત્યારે ગુજરાતમા રમાનારી આ… Read More »

King of T20 / સૂર્યા એ સદિ સાથે બનાવ્યા એટલા રેકોર્ડ કે ગણતા થાકી જશો.

King of T20 : શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતના સ્ટાર બેટસમેન સૂર્યકુમાર યાદવે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં રમાયેલી મેચમાં તેમણે ધુંવાધાર બેટીંગ કરતા 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. સાથે તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણથી વધુ સદી ફટકારનાર બીજો ભારતીય બેટસમેન બન્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાટાર બેટ્સમેન અને ICC T20 ના રેંકીંગમા… Read More »

India shriLanka 3rd T20 : હાર્દિક પંડ્યાનો રૂમ આવો હશે,જીમ સહિતની તમામ સુવિધાઓ, કઢી ખીચડી અને અડદિયા નો લચકો જમશે

India shriLanka 3rd T20 : આજે રાજકોટની સયાજી હોટલ ખાતે ત્રીજી T20 મેચ રમવ આવી રહેલી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું રેડ કાર્પેટમાં ગરબા સાથે ભવ્ય સ્વાગત કરાશે. શ્રીલંકા સામે ૧-૧ થી સીરીઝ બરાબર થયા બાદ રાજકોટ મા રમાનારી ત્રીજી T20 મેચ રોમાંચક બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત લાઇવ મેસુબ,કઢી ખીચડી અને અડદિયાના લચકાનો સ્વાદ… Read More »

રિષભ પંતના કાર એક્સિડેન્ટના ભયાનક CCTV ફૂટેજ / ભારતિય ક્રિકેટર રીષભ પંત ની કારનો અકસ્માત GET WELL SOON

રિષભ પંતના કાર એક્સિડેન્ટના ભયાનક CCTV ફૂટેજ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો, જેના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એમાં દેખાઈ રહ્યું છે કે પંતની કાર પૂરઝડપે આવી રહી હતી અને બેકાબૂ થઈ રેલિંગને અથડાઈ હતી. કાર રેલિંગ સાથે અથડાતાંની સાથે જ થોડીવારમા એમાં આગ લાગી ગઈ હતી. આ દરમિયાન રિષભ… Read More »

ICC T20 Best Player: T20માં દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી કોણ? ICC ના ચાર ખેલાડી ના લીસ્ટમા એક ટીમ ઈન્ડિયાનો

ICC T20 Best Player: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC ) એ વર્ષ 2022 માટે T20 ક્રિકેટર ઓફ ધ યર માટે ચાર ખેલાડી ના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં એક ભારતીય ખેલાડી ને પન સ્થાન મળ્યુ છે. જેને આ એવોર્ડ માટે સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. આ ભારતીય ઉપરાંત ઝિમ્બાબ્વે, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડના એક-એક ખેલાડીને પણ… Read More »