ChatGPT: જાણો ChatGPT શું છે, શું છે તેના ફાયદા
ChatGPT: જાણો ChatGPT શું છે: How to use ChatGPT આજકાલ ChatGPT ને લઇ ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. અંગ્રેજી ભાષામાં Chat GPTનું પુરૂ નામ Chat Generative Pretrend Transformer છે. તે ઓપન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે જે એક પ્રકારનો ચેટ બોટ છે. ChatGPT આવ્યા પછી ગુગલની જરૂર રહેશે કે કેમ તે પ્રશ્ન છે ? હાલ વિશ્વભરમાં… Read More »