Category Archives: CBSE EXAM

ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ / CBSE Class 10th & 12th Exam date 2023

ધોરણ ૧૦ અને ૧૨ નુ પરીક્ષા ટાઇમ ટેબલ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2023માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનું સંપૂર્ન ટાઇમ ટેબલ જાહેર કરેલ છે. બંને ધોરણોની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર 5મી એપ્રિલના રોજ હશે. CBSE બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન… Read More »