Category Archives: BIKE REVIEW

5 પૈસામા ચાલતી બાઇક: ડિલીવરી બોય માટે ખાસ બનાવવામા આવી ઈલેકટ્રીક બાઇક

5 પૈસામા ચાલતી બાઇક : Auto Expo 2023માં એક ઈલેક્ટ્રિક બાઈક ફક્ત ફૂડ, વિવિધ પાર્સલો વગેરે ડિલિવરી કરતા બોયને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે. આવા લોકોને આખો દિવસ પોતાની બાઇક પર વિવિધ ઓર્ડર અને પાર્સલો ડિલીવરી કરવ માટે ફરવુ પડતુ હોય છે જેથી તેમને પેટ્રોલ નો ખર્ચ પોષાતો નથી. આ બાઇક ચલાવવાનો ખર્ચ 5 પૈસા પ્રતિ કિમી, જેટલો… Read More »