ગુજરાત કોલ્ડવેવ આગાહી: ગુજરાતમા કયારે ઘટશે કડકડતી ઠંડી, જાણો શું કહે છે હવામાન વિભાગ
ગુજરાત કોલ્ડવેવ આગાહી: ગુજરાતમા તમામ જિલ્લાઓમા છેલ્લા ૩-૪ દિવસથી કાતિલ ઠંડી પડી રહિ છે. લોકો ઠંડીમા ઠુંઠવાઇ રહ્યા છે ત્યારે લોકો હજુ કેટલા દિવસ ઠંડી પડશે તે જાણવા લોકો ઉત્સુક છે. હજુ ગુજરાતમા કેટલા દિવસ ઠંડી પડશે તે અંગે હવામાન વિભાગની અગત્યની આગાહી સામે આવી છે. ગુજરાત કોલ્ડવેવ આગાહી હજુ 1 દિવસ કોલ્ડવેવની આગાહી રાજ્યના હવામાન વિભાગે ઠંડી… Read More »