Post saving scheme: રોકાણ કરવાનુ વિચારી રહ્યા હોય તો, પોસ્ટ ઓફીસની આ 5 સ્કીમ છે બેસ્ટ
Post saving scheme : દરેક વ્યક્તિ ભવિષ્યની સલામતી માટે કયાક ને ક્યાક રોકાણ કરતા હોય છે. રોકાણ કરતી વખતે દરેક વ્યક્તિ પોતાના રોકેલા રુપીયાની સુરક્ષા ખાસ જુએ છે. સાથે સાથે રોકેલી રકમ પર પુરતુ વળતર મળી રહે તે પણ જરુરી છે. ૧ જાન્યુઆરીથી સરકાર દ્વારા વ્યાજદરમા વધારો કરવામા આવ્યો છે. આજે આ લેખમા આપણે પોસ્ટ ઓફીસ ની બચત… Read More »